બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Diwali 2023 vahi khata chopda poojan shubh muhurat and method

લક્ષ્મી કૃપા / Diwali 2023: દિવાળી કયા દિવસે? ક્યારે થશે ચોપડા પૂજન, કારોબારને ફૂલ્યોફાલ્યો બનાવવા જાણો તેની વિધિ અને શુભ મુહૂર્ત

Vaidehi

Last Updated: 12:07 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદૂ ધર્મમાં સુખ-સમૃદ્ધિ અને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે દિવાળીનાં દિવસે વહી ખાતાની પૂજા કરવાની પરંપરા છે. માન્યતા અનુસાર આ કરવાથી આખું વર્ષ ધનની આવક થતી રહે છે.

  • 12 નવેમ્બર 2023નાં રોજ ભારતમાં ઊજવાશે દિવાળી
  • દિવાળીનાં દિવસે વહી ખાતાની પૂજા કરવાની માન્યતા
  • માં લક્ષ્મી અને શ્રી ગણેશજીનું પૂજન કરવાનો મહિમા

હિંદૂ ધર્મમાં દિવાળીનાં પર્વને ભગવાન શ્રી ગણેશ અને માતા લક્ષ્મીની કૃપા વરસાવતો ઉત્સવ માનવામાં આવે છે. હિંદૂ માન્યતા અનુસાર કાર્તિક માસની અમાસનાં દિવસે જે કોઈ વ્યક્તિ વિધિ-વિધાનથી ગણેશ-લક્ષ્મીનું પૂજન કરે છે તે આખું વર્ષ ધન મેળવતું રહે છે. માં લક્ષ્મી એ વ્યક્તિ સાથે હંમેશા રહે છે અને કુબેર દેવતાની કૃપા પણ રહે છે. આ જ શુભતા અને લાભતાની કામના માટે તમામ વેપારીઓ દિવાળીનાં દિવસે વિશેષરૂપે પોતાના વહી ખાતાની પૂજા (ચોપડા પૂજન) કરે છે કારણકે તેમનું માનવું છે કે વેપાર માટે નવા વર્ષની શરૂઆત આ જ દિવસથી થાય છે.

દિવાળી પર કરવામાં આવતાં વહી ખાતા પૂજનનું શુભ મુહૂર્ત
આ વર્ષે 12 નવેમ્બરનાં રોજ દિવાળી ઊજવવામાં આવશે અને આ દિવસે જ ચંદ્રમા આખો દિવસ તુલા રાશિમાં સંચરણ કરશે જે વહી ખાતાનાં પૂજન માટે ઉત્તમ માનવામાં આવે છે.

  • દિવાળીનાં દિવસે બપોરે 1.53 વાગ્યાથી બપોરે  2.36 વાગ્યા સુધી વિજય મુહૂર્ત તેમજ આયુષ્માન યોગમાં વહી ખાતાનું પૂજન કરવું લાભકારી.
  • આ દિવસે વેપારીઓ ન માત્રા વહી ખાતાનું પૂજન કરે છે પણ આ દિવસે તેઓ પોતાના નવા વહી ખાતાનું પ્રારંભ પણ કરે છે.

કેવી રીતે કરવી પૂજા?

  • દિવાળીનાં દિવસે પૂજા કરવા માટે નવું વહી ખાતું લેવું અને તેના પર કેસર, ચંદનથી સ્વસ્તિક બનાવવું.
  • તેના પર શુભ-લાભ પણ લખવું.
  • આ બાદ પહેલા પેજ પર ' શ્રી ગણેશાય નમ: ' લખવું. 
  • આ બાદ વહી ખાતાની પૂજા હલ્દી, રોલી, અક્ષત, કમળગટ્ટા, દૂર્વા, ધાણા વગેરેથી કરવી.
  • વહીની પૂજા કરતાં સમયે ન માત્ર ધનની દેવી પણ માં સરસ્વતીનું પણ પૂજા ફળ, ફૂલ, ધૂપ, દીપ, મિઠાઈ વગેરેનો ભોગ લગાડવો.
  • પૂજાનાં અંતમાં વિધ-વિધાનથી આરતી કરવી અને પૂજામાં વપરાયેલા હળદર, અક્ષત, કમળગટ્ટા વગેરેને એક લાલ રંગની પોટલીમાં રાખીને પોતાની તિજોરીમાં મૂકવું.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ