બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / dhanalakshmi sekar breaks down knowing sister death after return from tokyo olympics

દુઃખદ ઘટના / પરિવારે છૂપાવી હતી એટલી મોટી ઘટના કે ટોક્યોથી પરત આવેલી ખેલાડી ધ્રુસકેને ધ્રુસકે રડી પડી

Published By: Bhushita

Last Updated: 09:54 AM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટોક્યો ઓલિમ્પિક્સથી ઘરે આવ્યા બાદ ભારતીય ખેલાડીનું ભવ્ય સ્વાગત કરાઈ રહ્યું હતું. આ સમયે તે ઘૂંટણ પર બેસીને રડવા લાગી. પરિવારે ઓલિમ્પિકના કારણે તેને બહેનના નિધનના સમાચાર આપ્યા ન હતા.

  • ટોક્યો ઓલિમ્પિક્સથી ઘરે આવ્યા બાદ ભારતીય ખેલાડીનું ભવ્ય સ્વાગત
  •  ભવ્ય સ્વાગતમાં ન દેખાઈ લાડલી બહેન
  • ઓલિમ્પિકના કારણે તેને બહેનના નિધનના સમાચાર આપ્યા ન હતા
     

ટોક્યો ઓલિમ્પિક્સ ખતમ થયું છે અને ભારતીય ખેલાડીઓ ઘરે પરત ફરી રહ્યા છે ત્યારે ભારતીય એથલિટ સુભા વેંકટેશન અને ધનલક્ષ્મી સેકર પણ ટોક્યો ઓલિમ્પિક્સથી પરત આવ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરાયું. આ સમયે ભારતીય ખેલાડી ધનલક્ષ્મી ઘૂંટણના સહારે જોર જોરથી રડવા લાગ્યા. તેને તેની બહેનના નિધનના  દિલ તોડી દેનારા સમાચાર મળ્યા જે પરિવારે ઓલિમ્પિકના કારણે તેનાથી છૂપાવીને રાખ્યા હતા.  જેથી તે પોતાની રમત પર ધ્યાન આપી શકે.

બહેનનો મળ્યો હતો ઘણો સપોર્ટ 
ધનલક્ષ્મી 4×400 મીટર મિક્સ્ડ રિલે ટીમમાં રિઝર્વ ખેલાડી હતી. તેઓએ આ વર્ષે પટિયાલામાં ટ્રાયલ્સના સમયે શાનદાર પ્રદર્શન કરીને રિઝર્વ ખેલાડી તરીકે ક્વોલિફાઈ કર્યું હતું. તેઓ ટોક્યો ઓલિમ્પિક્સથી ઘરે આવ્યા તો તેનું ભવ્ય સ્વાગત કરાયું. આ સમયે અચાનક તે જોર જોરથી રડવા લાગી. અહીં એક વ્યક્તિ હેરાન રહી ગયા. ધનલક્ષ્મી બહેનના નિધનના સમાચારથી તૂટી ગઈ. તે ઘુંટણના સહારે જ બેસીને રડવા લાગી. ધનલક્ષ્મીને આજે આ સ્થાને પહોંચાડવામાં તેની બહેનનો મોટો ફાળો રહ્યો હતો.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Tokyo Olympics dhanalakshmi sekar sister death ટોક્યો ઓલિમ્પિક્સ ધનલક્ષ્મી નિધન બહેન ભવ્ય સ્વાગત Tokyo Olympics 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ