બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Despite liquor ban in Gujarat, domestic and foreign liquor is consumed and sold everywhere

કાર્યવાહી / થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં અમદાવાદ પોલીસ એક્ટિવ, ડ્રિન્ક અને ડ્રાઈવ કેસમાં FIR કરવા CPનો આદેશ, 200ના ઈનામની પણ જાહેરાત

Dinesh

Last Updated: 06:53 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે તેને ઈનામ અપાશે: અમદાવાદ પોલીસ કમિશ્નર

  • અમદાવાદમાં દારૂ પીને ગાડી ચલાવી થશે કાર્યવાહી 
  • દારૂ પીને ગાડી ચલાવી તો FIR નોંધાશે
  • અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો 


ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઠેર-ઠેર દેશી અને વિદેશી દારૂ પીવાતો તેમજ વેચાય છે. તે ભલે જાણ જગજાહેર ન હોય પરંતુ જાણ લગભગ તમામને છે. ત્યારે અમદાવાદ શહેરમાં દારૂ પીને ડ્રાઈવ કરવાની ઘટના વધતા અમદાવાદ પોલીસ કમિશ્નરએ મહત્વનો આદેશ આપ્યો છે. અમદાવાદ પોલીસ કમિશ્નર દારૂ પીને ડ્રાઈવ કરતા નબીરાઓને સંકાજામાં લેવા માટે મહત્વનો પાયા રૂપ નિર્ણય લીધો છે. 

દારૂ પીને ગાડી તો FIR નોંધાશે
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે  એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે

પોલીસની એક્શન
અમદાવાદ શહેર પોલીસની થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલાં અનોખી પહેલ શરૂ કરી છે.  31મી ડિસેમ્બરની ઉજવણી સંદર્ભે પોલીસએ અસરકારક કામગીરી કરવા કમિશનરે આદેશ આપ્યો છે અત્રે જણાવીએ કે, અમદાવાદ શહેરમાં દારૂ પીને કાર ચલાવી તો પોલીસ દ્વારા મહત્વનું એક્શન લેવામાં આવશે. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી નશામાં ડ્રાઈવ કરવાના કેસો વધી રહ્યા હતાં. જેના પગલે અકસ્માતના બનાવો પણ વધી રહ્યાં છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ