બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / DEO of Ahmedabad has announced Sarathi helpline number for class 10 and 12.

અમદાવાદ / બોર્ડની પરીક્ષાનું નો ટેન્શન! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી/વાલી માટે સારથી હેલ્પલાઇન નંબર જાહેર, ટીમ આપશે જ્ઞાન

Dinesh

Last Updated: 07:54 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદના DEOએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે

  • ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર  
  • અમદાવાદ DEO એ જાહેર કર્યો નંબર
  • વિદ્યાર્થી અને વાલી પૂછી શકશે પ્રશ્નો

અમદાવાદમાં ધારણ 10 અને 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લઈ મહત્વના અને ઉપયોગી સમાચાર સામે આવ્યા છે. શહેરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મૂઝવતા સવાલોને લઈ એક હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. જે પર કોલ કરી સતાવતા સવાલોનો ઉકેલ મેળવી શકાશે. 

હેલ્પલાઇન નંબર જાહેર કર્યો 
બોર્ડની પરીક્ષાને લઇને કોઈ પણ મુઝવતા પ્રશ્નો માટે વિદ્યાર્થી અને તેમના વાલી સંપર્ક કરી શકશે. અમદાવાદના DEOએ સારથી હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે. સાથો સાથ એક વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો છે. જે નંબર 99099 22648 છે. ઉપરાંત જીવન આસ્થાના 1800-233-5500 નંબર પર પણ કરી સંપર્ક સાંધી શકાશે તેમજ ઉકેલ મેળવી શકાશે.

વાંચવા જેવું: ગુજકેટ પરીક્ષાને લઈ મોટી અપડેટ, શિક્ષણ બોર્ડે ફોર્મ ભરવાની તારીખ લંબાવી, એક ક્લિકમાં જાણો કામની વિગત

જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે
વિદ્યાર્થીઓને મુંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંતો વાત કરશે. આ ટીમમાં મનોવૈજ્ઞાનિકોને પણ સામેલ કરાયા છે. પ્રશ્નનો ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોંચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ ઉપરાંત બોર્ડની પરીક્ષાને ધ્યાને રાખી પ્રશ્નોના ઉકેલ માટે જિલ્લા કંટ્રોલરૂમ પણ શરૂ કરાશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ