બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / બિઝનેસ / delhi ladli scheme benefits of ladli scheme of delhi government

તમારા કામનું / દિકરીના ભવિષ્યની ચિંતા છોડો, સરકારની આ સ્કીમમાં કરો અરજી, મળશે ઘણા લાભ

Arohi

Last Updated: 04:44 PM, 12 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાડલી યોજના દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે. દિલ્હીની હોસ્પિટલમાં જન્મેલી બાળકી આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે.

  • દિકરીના ભવિષ્યની ચિંતા છોડો 
  • સરકાર આપી રહી છે આ લાભ 
  • જાણો લાડલી યોજના વિશે 

આજે અમે તમને એક આર્થિક મદદ યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને સરકાર ખાસ દીકરીઓ માટે લાવી છે. આ યોજનાનું નામ લાડલી યોજના છે. આ યોજના હેઠળ, છોકરીના જન્મ પર, સરકાર છોકરીના માતાપિતાને આર્થિક મદદ તરીકે 11 હજાર રૂપિયાની સહાય આપે છે. 

આ લોકોને મળશે લાડલી યોજનાનો લાભ
લાડલી યોજના દિલ્હી સરકાર દ્વારા ચલાવવામાં આવતી કલ્યાણ યોજના છે. દિલ્હીની હોસ્પિટલમાં જન્મેલી બાળકી આ યોજનાનો લાભ મેળવવા માટે પાત્ર છે. બાળકીના જન્મ પર દિલ્હી સરકાર માતા-પિતાને 11 હજાર રૂપિયાની મદદ આપે છે. આ પૈસા છોકરી સિવાય કોઈ ઉપાડી શકશે નહીં.

બાળકી 18 વર્ષની થઈ જાય પછી તે આ પૈસા સરળતાથી ઉપાડી શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે, બાળકીના માતાપિતા ઓછામાં ઓછા ત્રણ વર્ષથી દિલ્હીમાં રહેતા હોવા જોઈએ. આ સિવાય તેના પરિવારની આવક વાર્ષિક 1 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. આ યોજનાનો લાભ એક પરિવારની માત્ર બે દીકરીઓને જ મળી શકે છે.

એક લાખ રૂપિયાની મળે છે મદદ 
આ યોજના દ્વારા સરકાર કન્યાને એક લાખ સુધીની આર્થિક સહાય આપી શકે છે. પરંતુ, તમામ કન્યાઓને એક લાખનો લાભ મળતો નથી. જેમણે 1st, 6th, 9th, 10th અને 12th class પછી આ સ્કીમ રિન્યુ કરાવી છે આ યોજનાનો લાભ તેમને જ મળે છે. આ સિવાય સરકાર છોકરીઓને તેમના સ્કૂલિંગ દરમિયાન પણ સમયાંતરે આર્થિક મદદ કરતી રહે છે. ધોરણ 1, 6, 9, 10 અને 12માં પ્રવેશ માટે સરકાર દ્વારા 5000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ