બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Danger if using a dirty comb will cause these problems including hair loss, clean it like this
જો તમે ગંદા કાંસકાનો ઉપયોગ કરતા હોવ તો સાવધાન થઈ જજો. આ કાંસકાથી થઈ શકે છે અનેક માથાની સમસ્યા.
ADVERTISEMENT

ગંદા કાંસકાના કારણે માથામાં થઈ શકે છે ગંભીર સમસ્યા જેમાં વાળ ઉતરવા, માંથામાં ખંજવાળ આવવી અથવા તો માથામાં સતત વાસ આવવી વગેરે જેવી સમસ્યાનું કારણ બની શકે છે ગંદોં કાંસકો
ADVERTISEMENT
જો તમે સતત ગંદા કાંસકાનો ઉપયોગ કરતા રહો છો તો, તમારા વાળ અને માથાની ચામડીમાં બેક્ટેરિયા વધી શકે છે. વાળ ખરવાની સમસ્યામાં પણ વધારો થઈ શકે છે. ગંદો કાંસકો ડેન્ડ્રફ અને ખંજવાળની સમસ્યામાં પણ વધારો કરે છે.
ADVERTISEMENT

જાણકારોના મતે ગંદા કાંસકાને સાફ કરવા માટે, ગરમ પાણીમાં ડિટર્જન્ટ પાવડર અને બેકિંગ સોડા નાખી સાફ કરવો જોઈએ. જેના કારણે તેમાં રહેલા બેક્ટેરિયા મરી જશે. કાંસકોને દર 15 દિવસે અથવા મહિનામા એક વાર તો ચોક્કસ સાફ કરવો. જો તમારા માથાના ભાગમાં ખંજવાળ, ડેન્ડ્રફ અથવા અન્ય સ્કેલપને સંબંધિત સમસ્યાઓ હશે તો તેમાં રાહત મળશે.
ADVERTISEMENT
વધુ વાચવા જેવું: મોટાપાથી છો પરેશાન, તો રોજ સવારમાં ઉઠીને તુરંત કરો આ ચીજનું સેવન, થશે અગણિત ફાયદા
કાંસકા પર વાળ કે ગુચો હોવી ન જોઈએ. જો તમારા કાંસકામાં ગુચો હશે તો તે અન્ય વાળને પણ ખરાબ કરશે અને તમારા વાળને અસ્વસ્થ કરશે. આ સાથે ગુચો તમારા સ્વસ્થવાળને તોડશે. વાળના મૂળિયા નબળા કરશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.