બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / રાજકોટ / Cyclone leaves a gap of 1 crore in ST revenue, Saurashtra's ST bus depot becomes a shambles

નુકસાન / વાવાઝોડાએ STની આવકમાં પાડ્યું 1 કરોડનું ગાબડું, સૌરાષ્ટ્રના એસ.ટી બસ ડેપો બન્યા સૂમસામ, 1100 રૂટ થયા રદ

Priyakant

Last Updated: 10:17 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy Update News: રાજ્યમાં વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગેરૂપે ST તંત્ર દ્વારા અનેક રુટ રદ્દ કરવામાં આવ્યા, STની આવકમાં 1 કરોડનું ગાબડું

  • બિપોરજોય વાવાજોડાની ST વિભાગની આવક પર અસર
  • રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ST બસ ડેપો સુમસામ
  • STની આવકમાં 1 કરોડનું ગાબડું, વાવાઝોડાને લઈ 1100 રૂટ થયા છે રદ

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર હવે ST વિભાગની આવક પર પડી છે. મહત્વનું છે કે, રાજ્યમાં વાવાઝોડાને કારણે સાવચેતીના ભાગેરૂપે ST તંત્ર દ્વારા અનેક રુટ રદ્દ કરવામાં આવ્યા હતા. આ તરફ હવે રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ST બસ ડેપો સુમસામ જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે, STની આવકમાં 1 કરોડનું ગાબડું પડ્યું હોવાનું સામે આવ્યું છે. 

File Photo

બિપોરજોય વાવાઝોડાને લઈ સાવચેતીના ભાગરૂપે ST વિભાગ દ્વારા અનેક રુટ બંધ કરવામા આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો કચ્છ, દ્વારકા, જામખંભાળીયા, પોરબંદર અને વેરાવળના રુટ બંધ કરવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ વાવાઝોડાને લઈ કુલ 1100 જેટલા રૂટ રદ થયા છે. જેની સીધી અસર સ્વરૂપે STની આવકમાં 1 કરોડનું ગાબડું પડ્યું છે. મહત્વનું છે કે, સુરતથી સૌરાષ્ટ્ર આવતી બસોના રૂટ પણ રદ થયા છે.

File Photo

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ