બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / csk vs rcb viral video of virat kohli made fun with jadeja for fast finish over stump

IPL 2024 / 'શ્વાસ તો લેવા દે...', ક્રિકેટ રમતા-રમતા મેદાન વચ્ચે વિરાટ કોહલીએ રવિન્દ્ર જાડેજાની મજા લીધી

Arohi

Last Updated: 02:09 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK Vs RCB Viral Video Of Virat Kohli: IPL 2024ની ઉદ્ઘાટન મેચ ફેંસ માટે પૈસા વસુલ સાબિત થઈ. આ મેચમાં RCB અને ચેન્નાઈની વચ્ચે ચેપોકમાં કાંટાની ટક્કર જોવા મળી. પરંતુ રોમાંચની સાથે મેચમાં મસ્તીની પણ ફેંસે મજા માણી.

IPL 2024ની શરૂઆત થઈ ચુકી છે અને પહેલી મેચ ચેન્નાઈ અને આરસીબી વચ્ચે રમાઈ. મેચના રોમાંચની સાથે ખેલાડીઓની મસ્તીની પણ ફેંસે મજા માણી. વિરાટ કોહલી અને રવીંદ્ર જાડેજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કોહલી જાડેજાને મજાકીયા અંદાજમાં કંઈક કતા જોવા મળી રહ્યા છે. 

જાડેજાએ મિનિટોમાં પુરી કરી નાખી ઓવર 
સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા ક્રિકેટ જગતમાં ફાસ્ટ ઓવર પુરૂ કરવા માટે ફેમસ છે. જડ્ડૂ ખૂબ જ ઓછા નો અને વાઈડ બોલ ફેંકે છે. આજ અંદાજ તેમણે ચેન્નાઈ સામે અપનાવ્યો જ્યારે ક્રીઝ પર વિરાટ કોહલી અને કેમરન ગ્રીન હાજર હતા. 

જડ્ડૂ અમુક સેકેન્ડ્સમાં જ એક બાદ એક બોલ કેમરન ગ્રીનને ફેંકતા જોવા મળ્યા. જેના બાદ નોન સ્ટ્રાઈક પર ઉભેલા વિરાટ કોહલીએ મજાકીયા અંદાજમાં તેને કહ્યું, "અબે તેને શ્વાસ તો લેવા દે" જ્યાર બાદ જાડેજા હસતા જોવા મળ્યા. વિરાટ કોહલીનો અવાજ સ્ટંપ માઈકમાં રેકોર્ડ થઈ ગયો. કોહલીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વધુ વાંચો: CSK vs RCB મેચ બાદ આ ખેલાડીએ રિટાયરમેન્ટ માટે આપી મોટી હિંટ, જુઓ શું કહ્યું

બન્ને ટીમોની વચ્ચે કાંટાની ટક્કર 
મેચમાં આરસીબીની ટીમે ટોસ જીત્યો અને પહેલી બોટિંગ કરવાનો નિર્ણય કર્યો. શરૂઆત શાનદાર હતી પરંતુ મુસ્તફિઝુર રહમાને પોતાની ઘાતક બોલિંગથી આરસીબીના ફેંસની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું. તેમ છતાં RCBએ 173નો ટાર્ગેટ આપ્યો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ