બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / CSK vs DC: Dhoni hits sixes, haven't you seen this stormy innings yet watch Video

IPL 2024 / CSK vs DC: ધોનીએ કરી છગ્ગાવાળી, શું હજુ સુધી નથી જોઇ આ તોફાની ઇનિંગ્સ? Video જોઇ ખુશ થઇ જશો

Megha

Last Updated: 09:20 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીએ દિલ્હી કેપિટલ્સ સામે તોફાની ઈનિંગ રમી હતી, જો કે CSK આ મેચ 20 રને હારી ગઈ હતી. લોકો કહી રહ્યા છે કે જો ધોનીને થોડો વહેલો બેટિંગ માટે મોકલ્યો હોત તો પરિણામ અલગ આવી શક્યું હોત.

IPLની 17મી સિઝનમાં રવિવારે રાત્રે ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોને દિલ્હી કેપિટલ્સ સામેની હારના દુ:ખ કરતાં પણ વધુ તેમના પસંદિતા ખેલાડી એમએસ ધોનીની વિસ્ફોટક બેટિંગ જોવાની ખુશી હતી. 

દિલ્હીએ ચેન્નાઈને 20 રને હરાવીને જીતનું ખાતું ખોલ્યું ત્યારે સિઝનમાં પ્રથમ વખત બેટિંગ કરવા આવેલા ધોનીએ 16 બોલમાં 37 રનની અણનમ ઈનિંગ રમી હતી. પોતાની વિસ્ફોટક ઇનિંગમાં તેણે ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ધોનીની દરેક બાઉન્ડ્રી પર ચાહકો ખુશીથી નાચી રહ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

CSk vs DC IPL 2024 IPL 2024 Latest News IPL 2024 news MS Dhoni MS Dhoni Video MS Dhoni Video news IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ