બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / CSK fast bowler Tushar Deshpande got married See beautiful picture of marriage

PHOTOS / ધોનીનો વધુ એક ધુરંધર ખેલાડી બંધાયો બંધનમાં, જુઓ દુલ્હન સાથેનો વેડિંગ આલ્બમ

Megha

Last Updated: 09:32 AM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીની કપ્તાનીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ફાસ્ટ બોલર તુષાર દેશમુખ માટે આ વર્ષની IPL ખૂબ જ સારી રહી હતી. હવે આ ફાસ્ટ બોલરે નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

  • CSKના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે કર્યા લગ્ન 
  • CSK માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો
  • લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે

IPL 2023માં ધોનીની કપ્તાનીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે માટે આ વર્ષની IPL ખૂબ જ સારી રહી હતી. જણાવી દઈએ કે તે CSK માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ બન્યો હતો. હવે આ ફાસ્ટ બોલરે નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. 

વાત એમ છે કે ફાસ્ટ બોલર તુષાર દેશપાંડે એ તેની મિત્ર નભા ગડ્ડમવાર સાથે લગ્ન કર્યા છે, જેનો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તુષારદેશ પાંડેના લગ્નમાં ચેન્નાઈની ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે પણ તેની પત્ની અંજુમ ખાન સાથે જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની પણ તસવીર વાયરલ થઈ રહી છે.

IPLમાં ચેન્નાઈ માટે સૌથી વધુ વિકેટ 
જણાવી દઈએ કે તુષાર દેશપાંડે IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 16 મેચમાં 26.86ની એવરેજથી 21 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 9.92ની ઈકોનોમી સાથે રન પણ આપ્યા હતા. 

ચેન્નાઈએ તુષારને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. બીજી તરફ તેના ઓવરઓલ આઈપીએલ કરિયરની વાત કરીએ તો તુષાર અત્યાર સુધીમાં 23 મેચ રમ્યો છે જેમાં તેણે 32.76ની એવરેજથી 25 વિકેટ ઝડપી છે. તુષારે 2020માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ