ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Crop on Delhi violence issue Prime Minister Imran Khan poisoned OQ know what to say

નિવેદન / દિલ્હી હિંસા મુદ્દે પાક. પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઝેર ઓક્યુ, જાણો શું કહ્યું

Published By: Intern

Last Updated: 05:27 PM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં થઈ રહેલી હિંસાને લઈને દેશભરમાં ભય અને ચિંતા ફેલાયેલી છે. ત્યારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમરાન ખાને મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઇમારાન ખાને ટ્વીટર પર એક પછી એક પછી એલ ટ્વીટ કરીને સરકાર પર આક્ષેપ લગાવ્યા છે.

ADVERTISEMENT

  • ઈમરાને ટ્વીટ કરી મોદી સરકાર પર કટાક્ષ કર્યો
  • પાકિસ્તાનના નાગરીકોને ચેતવણી આપી
  • ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે

 

ઈમરાન ખાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, આજે અમે જોઈ રહ્યાં છીએ કે, અબજથી વધારે લોકોની વસ્તી ધરાવતા પરમાણુંશક્તિથી સંપન્ન ભારત નાઝીવાદથી પ્રેરિત RSSની વિચારધારાથી ચાલી રહ્યો છે. જ્યારે પણ નક્સલવાદી વિચારધારા પર નફરત ફેલાય છે.  

વડાપ્રધાન ઈમરાન ખાને દિલ્હી હિંસાને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતાં. ત્યાર બાદ ઈમરાન ખાને દિલ્હી હિંસા દરમિયાન ભારતને પોતાના દેશના અલ્પસંખ્યકોને સુરક્ષા પુરી પાડવાની વણજોઈતી સલાહ આપી છે.

અન્ય એક ટ્વિટમાં ઈમરાન ખાને કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપેલા સંબોધનમાં મે કહ્યું હતું કે, જ્યારે જિન બોટલમાંથી બહાર આવશે ત્યારે ખુનખરબાનો સમય શરૂ થશે. કાશ્મીર તો માત્ર એક શરૂઆત હતી. હવે ભારતના 20 કરોડ મુસલમાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મામલે તુરંત પગલા લેવા જોઈએ.

ઈમરાન ખાને માત્ર કટાક્ષ કરતા પોતાના દેશની અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને કહ્યું હતું કે, હું મારા દેશના તમામ નાગરિકોને ચેતવણી આપુ છું કે, પાકિસ્તાનમાં જો કોઈ બિન-મુસ્લીમ વ્યક્તિ કે તેમના ધાર્મિક સ્થળોને નિશાન બનાવવામાં આવશે તો તેમની સાથે સખ્તાઈપૂર્વક આકરા પગલા ભરવામાં આવશે. દેશના તમામ નાગરિકો સમાન છે.

ઈમરાને એક પછી એક ટ્વીટ કરીને મોદી સરકાર પર કડવો કટાક્ષ કર્યો હતો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Imran khan Social Media tweet ઇમરાન ખાન ટ્વીટ સોશ્યલ મીડિયા Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ