Ek Vaat Kau / ગુજરાત સહિત દેશભરમાં કોરોનાની સ્થિતિ જાણીને નિરાશ થઈ જશો

કોરોના મહામારીએ સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવી દીધો છે. માર્ચ મહિનાથી ફરી એક વખત ઉથલો મારતા કોરોનાએ એપ્રિલ આવતા આવતા ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોની હાલત ખરાબ કરી નાંખી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ