બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

logo

હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે

logo

તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ

logo

દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે

logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

VTV / અજબ ગજબ / countries where indian rupee will make you feel rich

OMG / ભારતનો ગરીબમાં ગરીબ માણસ આ દેશમાં જઇને બની જશે અમીર, 1 રૂપિયાની કિંમત જાણીને ઉડી જશે હોંશ

Krupa

Last Updated: 05:55 PM, 14 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય કરંસી એટલે રૂપિયાની હંમેશા ફરિયાદ રહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર એની કિંમત ખૂબ જ ઓછી છે. જેના કારણે આપણે આપણી પસંદગીની જગ્યાઓ પર જચા પહેલા હજાર વખત વિચારીએ છીએ. પરંતુ આજે અમે તમને એક એવા દેશ માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાં ભારતનો કોઇ પણ ગરીબ માણસ જાય તો તે માલામાલ થઇ જાય છે.

આપણા દેશમાં એક બાજુ કોઇ એક રૂપિયાના સિક્કાની કોઇ વેલ્યૂ સમજતા નથી, તો બીજી બાજુ ભારતના આ એક મુદ્રાની કિંમત તમારા વિચારથી ઘણી મૂલ્યવાન છે. આપણા દેશમાં મોટાભાગે તમે લોકોને કહેતા સાંભળ્યું હશે કે એક રૂપિયાથી આજકાલ કંઇ નથી મળતું, પરંતુ એક રૂપિયાના સિક્કાને તમે કોઇ પણ અન્ય દેશમાં લઇને જાવ, તો કદાચ તમને ઘણું બધું મળી શકે છે. 

ભારત ધીમે ધીમે પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા જઇ રહ્યું છે. મજબૂત અર્થવ્યવસ્થાની સાથે સાથે ભારત દુનિયાનો બીજા નંબરનો વધારે વસ્તી ધરાવતો દેશ છે. આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની સૌથી મજબૂત અર્થવ્યવસ્થામાંથી એક હશે. અર્થવ્યવસ્થાને મજબૂત કરવામાં સૌથી મોટું યોગદાન ત્યાંની કરંસીનું હોય છે. આજે અમે તમને એક એવા દેશ માટે જણાવવા જઇ રહ્યા છે, જ્યાં ભારતની કરંસી ખૂબ મજબૂત છે. 

અમે જે દેશની વાત કરી રહ્યા છીએ, એ દેશનું નામ વિયતનામ છે. વિયતનામની રાષ્ટ્રીય મુદ્રા ડાંગ છે, જે ભારતીય કંરસીની સરખામણી વધારે નબળી છે. વર્તમાન સમયમાં ભારતીય એક રૂપિયાની કિંમત વિયતનામમાં 337.08 વિયતનામી ડાંગ બરાબર છે. જો તમે આ દેશમાં રજા માણવાનો પ્લાન કરી રહ્યા છો તો ખૂબ જ સસ્તા અને બજેટ ભાવમાં તમે અહીંયા યાત્રા કરી શકો છો. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ