બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / coronavirus in Gujarat kalupur market ahmedabad lockdown

LOCKDOWN / પોલીસની હાજરીમાં કાલુપુર હોલસેલ માર્કેટમાં ઉમટી ભીડ, આવી રીતે રોકાશે કોરોના?

Gayatri

Last Updated: 10:35 AM, 28 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

14મી માર્ચ સુધી આખુ ભારત કોરના વાયરસના ફેલાવાને અટકાવવા માટે લોકડાઉન રાખવામાં આવ્યુ છે પણ લોકો સમજી જ નથી રહ્યા સરેઆમ ખરીદી કરવા માર્કેટમાં હૈયે હૈયુ દળાય એવી ભીડમાં લોકો નીકળી પડે છે. ત્યારે કાલુપુરમાં પરોલીસ પ્રસાશનની હાજરીમાં લોકોના ટોળે ટોળા ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. આ રીતે લોકડાઉન થશે?

  • વેપારીઓ ગ્રાહકોને આપી રહ્યા છે રિટેલમાં અનાજ
  • કાલુપુર માર્કેટમાં સવારથી લોકોની ભારે ભીડ
  • મનપાના કર્મચારી અને પોલીસ બની મુકપ્રેક્ષક
  • અધિકારીઓની હાજરીમાં માર્કેટમાં ભીડ

લોકાડઉનને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર બજારમાં રિટેલમાં માલ ન વેચવાનો આદેશ અપાયો છેે. મ્યુનિસિપલ કમિશનરના આદેશનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે.

 

 વેપારીઓ ગ્રાહકોને રિટેલમાં અનાજનું વેચાણ કરી રહ્યા છે. રિટેલમાં અનાજ મળતા વહેલી સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી છે. મનપાના કર્મચારીઓ અને પોલીસ હાજર હોવા છતા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી ન હતી. મનપાના કર્મચારી અને પોલીસ બની મુકપ્રેક્ષક બની જોઈ રહી હતી. 

તંત્ર અને પ્રજા બંને સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે.

શું આ રીતે કોરોના વાયરસ સામે લડીશુ?

ઘરમાં રહેવાના આદેશ છતાં લોકો કેમ નીકળે છે રસ્તા ઉપર

શાકમાર્કેટ અને હોલસેલ માર્કેટમાં કેમ જામી છે ભીડ

નોકરી ધંધા બંધ કરાવવાથી કોરોનાને રોકી શકાશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ