બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Corona, who is leading the BJP in Surat, has now become infected

સંક્રમણ / સુરત ભાજપમાં મક્કમ ડગલે આગળ ધપતો કોરોના, હવે પૂર્વ મેયર પણ થયા સંક્રમિત

Mehul

Last Updated: 03:56 PM, 2 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત ભાજપના વધુ એક નેતાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ. ભાજપના કાર્યક્રમોમાં ઉપ[સ્થિત વધુ એક સંક્રમિત

  • સુરતના પૂર્વ મેયર ઝાંઝમેરા કોરોના સંક્રમિત 
  • અગાઉ ધારાસભ્ય,ડે.મેયર પણ થયા સંક્રમિત 
  • સુરતમાં કોરોના-ઓમિક્રોનથી ફેલાયો ફફડાટ 

ગુજરાત ભાજપના વધુ એક નેતાનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેર પ્રમુખ ઝાંઝમેરા ભાજપ દ્વારા આયોજીત અનેક કાર્યક્રમમોમાં ઉપસ્થિત રહ્યા હતા. તમને જણાવી દઈએ કે, હાલમાં જ સુરત  જિલ્લા ભાજપ પ્રમુખનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સીવાય સુરતની ચૌર્યાસી સીટના ધારાસભ્ય ઝંખના પટેલ, શહેરના મહામંત્રી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ભાજપના આ તમામ નેતાઓ અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેથી હાલ તેઓનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તમામ હોમ આઈસોલેટ થયા છે. ઉલ્લેખનીય છે કે, નિરંજન ઝાંઝમેરા અગાઉ સુરતના મેયર પણ રહી ચુક્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ત્યારે સુરતમાં પણ કોરોના માથું ઉચકી રહ્યો છે. અહીં કોરોના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમ જેમ કોરોના કેસોમાં સતત વધી રહ્યાં છે. તેમ તેમ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ત્યાર સુધી 143થી વધુ સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહે કરી ચુક્યું છે. 

એક્ટિવ કેસોની સંખ્યા વધીને 260 પર

સુરતની વાત કરીએ તો અહીં સુરતીઓની મોજ અને બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે. સુરતમાં કોરોના કેસોની વાત કરીએતો અત્યાર સુધીમાં સુરતમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 260 પર પહોંચી જવા પામી છે. જ્યારે શહેરમાં શરદી-ખાંસીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરતમાં માઈક્રો કન્ટેમેન્ટ ઝોનમાં નિયમોના પાલનને લઈને આરોગ્ય વિભાગની ટીમો પણ હરકતમાં આવી છે. અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ ખાસ વિસ્તારોમાં આકસ્મિક રાઉન્ડ લેવામાં આવે છે. અને નિયમોના પાલનને લઈને તપાસ કરવામાં આવી રહી છે  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ