બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Controversy arose when the MP spoke about the scam in Rajkot Manpa

રાજનીતિ / રાજકોટ ભાજપમાં ફરી તુંતું-મૈ મૈ: મનપામાં કૌભાંડ અંગે સાંસદે બોલી નાખતા થયો વિવાદ, મંત્રીએ ટોકતાં મામલો શાંત

Priyakant

Last Updated: 02:42 PM, 30 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Political Latest News: ભારત સંકલ્પ યાત્રામાં સાંસદ અને સ્ટેન્ડીંગ ચેરમેન વચ્ચે ગરમા ગરમી, મનપામાં કથિત કૌભાંડ અંગે સાંસદ બોલતા વિવાદ

  • રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ
  • સાંસદ અને સ્ટે. કમિટી ચેરમેન આમને-સામને
  • મનપામાં કથિત કૌભાંડ અંગે સાંસદ બોલતા વિવાદ
  • મંત્રી રાઘવજી પટેલે મામલો પાડ્યો શાંત

Rajkot Political News : રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ સાંસદ અને સ્ટે. કમિટી ચેરમેન આમને-સામને આવી ગયા હોય તેવી સ્થિતિ બની હતી. વિગતો મુજબ મનપામાં કથિત કૌભાંડ અંગે સાંસદ બોલતા વિવાદ થતાં જ મંત્રી રાઘવજી પટેલે મામલો શાંત પાડ્યો હતો. વાત જાણે એમ છે કે, વોર્ડ નંબર 3 ભારત સંકલ્પ યાત્રામાં જૂથવાદ સામે આવ્યો હતો. આ તરફ બોલાચાલી દરમિયાન મંત્રી રાઘવજી પટેલ પહોંચતા મામલો શાંત પડ્યો હતો. 

રાજકોટમાં વોર્ડ નંબર 3 ભારત સંકલ્પ યાત્રામાં ભાજપનો જૂથવાદ ખૂલીને સામે આવ્યો છે. યાત્રામાં સાંસદ અને સ્ટેન્ડીંગ ચેરમેન વચ્ચે ગરમા ગરમી થઈ હતી. વિગતો મુજબ સાંસદ રામ મોકરિયા અને સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર આમને-સામને આવી ગયા હતા. રામભાઈ મનપામાં ચાલતા કથિત કૌભાંડ અંગે નિવેદન આપતા વિવાદ થયો હતો. જેથી ચેરમેનએ વળતો જવાબ આપતા કહ્યું ખોટી વાત ન કરો પુરાવા આપવા કહ્યું હતું. 

રાઘવજી પટેલે મામલો શાંત પાડ્યો 
આ બોલાચાલી દરમિયાન મંત્રી રાઘવજી પટેલ પહોંચતા મામલો શાંત પડ્યો હતો. જોકે દીપ પ્રાગટ્ય વખતે સાંસદે કહ્યું કપૂર નકલી આવી ગયું છે, પછી દીપ અને મનપા બંને સળગશે. સમગ્ર મામલે મંત્રી રાઘવજી પટેલે મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. મંત્રી રાઘવજી પટેલે બંનેને સંગઠનની વાતો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ કરવા જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ