Ek Vaat Kau / કેનાડાના ભારત ઉપરના આક્ષેપો પછીના પરિણામો | Ek Vaat Kau

ઈન્ડિયા V/S કેનેડા: ક્યારેય પણ એવું વિચાર્યું ન હતું કે ભારત અને કેનેડા વચ્ચે આટલા બધા સંબંધો વણસી જશે. અને બંને દેશ સામસામે ઉભા હશે. પણ જ્યારથી કેનેડાના પ્રધાનમંત્રીએ ભારત પર આરોપ મૂક્યા છે ત્યારથી સ્થિતિ રોજેરોજે વણસી રહી છે. ત્યારે તેના પરિણામો શું આવ્યા? જુઓ Ek Vaat Kau માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ