બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / congress leader hitendra pithadiya arrested for ram mandir pujari controversial post

કાર્યવાહી / અમદાવાદના કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ, રામ મંદિરના પૂજારીને લઇને કરી હતી અપમાનજનક પોસ્ટ, જાણો વિવાદ

Published By: Dhruv

Last Updated: 12:26 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામ મંદિરના પૂજારીની અપમાનજનક પોસ્ટ કરવા મામલે અમદાવાદ સાયબર ક્રાઈમે કોંગ્રેસ નેતા હિતેન્દ્ર પીઠડીયાની ધરપકડ કરી લીધી છે.

  • રામ મંદિરના પૂજારીની અપમાનજનક પોસ્ટ વિવાદમાં
  • ખોટી પોસ્ટ શેર કરતા સાયબર ક્રાઈમે કરી ધરપકડ
  • હિતેન્દ્ર પીઠડીયાની અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ધરપકડ

રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ કરનાર કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડીયાની સાયબર ક્રાઇમે ધરપકડ કરી લીધી છે. હિતેન્દ્ર પીઠડીયાએ મહિલાને ખોટી રીતે બદનામ કરવા ખોટી પોસ્ટ બનાવીને લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવું પરાક્રમ કર્યું હતું. આથી તાજેતરમાં જ સાયબર ક્રાઇમે આ કોંગી નેતાની ધરપકડ કરી લીધી છે.

સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ મૂકવી ગુનો

હાલમાં કોંગ્રેસના આ નેતા વિરૂદ્ધ સાયબર સેલે IPCની કલમ 469, 509, 295 A અને IT એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, સોશ્યલ મીડિયામાં આ રીતે કોઇ પણ પ્રકારની વિવાદાસ્પદ પોસ્ટ મૂકવી એ ખરેખર ગુનો ગણાય છે. ત્યારે રામ મંદિરના પૂજારી અંગે અપમાનજનક પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરતા કોંગી નેતા વિરૂદ્ધ સાયબર ક્રાઇમે તુરંત કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં સાયબર ક્રાઇમે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad news Controversial Post ayodhya ram mandir pujari congress leader hitendra pithadiya gujarat congress news hitendra pithadiya ​​Ahmedabad news

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ