બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Daily Horoscope / Concerns about children will be removed, if you get good news from children, then the natives of this zodiac sign will travel in good work, see today's horoscope

24 જાન્યુઆરી / આજે આ રાશિના જાતકો ખોટા પરિણામો ભોગવવા રહે તૈયાર, જીવનસાથી સાથે તણાવના પણ યોગ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:22 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
24 01 2024 બુધવાર
માસ પોષ
પક્ષ શુક્લ
તિથિ ચૌદસ
નક્ષત્ર પુનર્વસુ
યોગ વિશ્કુંભ
કરણ ગર સવારે 9:11 પછી વણિજ
રાશિ મિથુન (ક.છ.ઘ.) રાત્રે 1:45 પછી કર્ક (ડ.હ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને વેપારમાં સારો લાભ જણાશે તેમજ સંતાન વિષયક ચિંતા દૂર થશે અને  વિવાદોવાળા કામમાં લાભ જણાશે, મૂડી રોકાણમાં ફાયદો જણાશે

વૃષભ (બ.વ.ઉ.) 
વૃષભ રાશિના જાતકોને કૌટુંબિક મતભેદ રહેવા સંભાવના તેમજ ભાગીદારીવાળા કામમાં લાભ જણાશે અને પ્રભાવથી શત્રુ પરાસ્ત થશે, સંતાન પક્ષે ચિંતા દૂર થશે

મિથુન (ક.છ.ઘ.) 
નવા પરિચયથી લાભ થાય અને વાહન ચલાવવામાં કાળજી રાખો તેમજ માતૃપક્ષે આર્થિક મદદ મળશે, સંતાનથી સારા સમાચાર મળશે

કર્ક  (ડ.હ.) 
આ રાશિના જાતકોને યાત્રા-પ્રવાસના યોગો જણાય તેમજ વિવાદિત કાર્યોમાં વિજય થાય અને નવા કામકાજમાં લેણું જણાય, ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય

સિંહ (મ.ટ.) 
સામાજિક કાર્યોમાં લોકપ્રિયતા જળવાય અને માનસિક શાંતિ અનુભવાય તેમજ મહેમાન સ્નેહીજનોની મુલાકાત થાય, વ્યાપાર બાબતે મધ્યમ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
મનગમતા કાર્યોમાં રુચિ વધે અને શત્રુઓ દ્વારા લાભ મળે તેમજ આર્થિક સમસ્યાઓ હળવી બને અને વિવાદિત કાર્યોમાં વિજય મળે

તુલા (ર.ત.) 
આ રાશિના જાતકોને ધંધામાં મહત્વના કાર્યો થાય અને જીવનસાથી સાથે મતભેદ જણાશે તેમજ યાત્રા-પ્રવાસમાં વિઘ્નોની સંભાવના, મહત્વાકાંક્ષા પૂર્તિનો અવસર મળે

વૃશ્ચિક (ન.ય.) 
મૂડી રોકાણમાં લાભની સંભાવના છે તેમજ આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય અને કૌટુંબિક કાર્યોના વિશેષ યોગ બને, યાત્રામાં તનાવની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.) 
વાહન વ્યવહારથી સંભાળવું અને નાના-મોટા રોકાણમાં સાવધાની રાખવી તેમજ કામકાજમાં સામાન્ય વિઘ્નોની સંભાવના અને માતાના આશીર્વાદથી કામ સરળ બને

મકર (ખ.જ.) 
આ રાશિના જાતકોને સારા કાર્યોમાં સમય પસાર થાય તેમજ સામાજિક કાર્યોમાં પ્રવાસની સંભાવના અને રોગ-ઋણ-વિવાદથી બચવું, સંતાનોના કાર્યમાં સફળતા મળે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
ખાનપાનમાં સાવધાની રાખવી અને વેપારમાં ભાગીદારીથી લાભ થાય તેમજ કર્મક્ષેત્રમાં પરિવર્તનના યોગ બને, સારા કામમાં યાત્રાના યોગ જણાય

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિના જાતકોને જીવનસાથી સાથે તણાવ જણાય તેમજ વિવાદના કાર્યોમાં વિશેષ લાભ થાય અને ગુસ્સા ઉપર સંયમ રાખવો અને સગા સંબંધીઓથી લાભ થાય

વાંચવા જેવું: ભગવાન રામનું એક એવું મંદિર, જ્યાં તેમના હાથમાં ધનુષ બાણ જ નથી, કારણ રસપ્રદ

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ