બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

logo

'ભાજપે ષડયંત્રના ભાગરૂપે સ્વાતિ માલીવાલને CM હાઉસ મોકલી' આતિશીએ લગાવ્યા આરોપ

logo

અરબી સમુદ્રમાં 61 દિવસ માછીમારી બંધ રહેશે

VTV / ગુજરાત / ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી રાહત નહીં, તાપમાનનો પારો જશે 44 ડિગ્રીને પાર, પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન / ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી રાહત નહીં, તાપમાનનો પારો જશે 44 ડિગ્રીને પાર, પરેશ ગોસ્વામીની આગાહી

Last Updated: 05:51 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હજુ પણ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરી છે.રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરી છે

સમગ્ર રાજ્યમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હજુ પણ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. 2થી 4 મે સુધી રાજ્યમાં 41થી 44 ડિગ્રી સુધી તાપમાન નોંધાઈ શકે છે

800-450-garmi_1_1

'મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે'

રાજકોટ, અમરેલી, કચ્છ, અમદાવાદ, નડિયાદ, કપડવંજ, હિંમતનગર, ઈડર અને ખેડબ્રહ્મામાં 44 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાની સંભાવના છે. સાથે જ પરેશ ગોસ્વામીએ રાજ્યમાં મતદાનના દિવસે એટલે કે 7 મેએ પણ આકરી ગરમી પડવાની આગાહી કરવા સાથે મે મહિનામાં ગરમી રેકોર્ડ તોડશે તેવી આગાહી કરી છે.

વાંચવા જેવું: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

ગરમી વધવાની પરેશ ગોસ્વામીની આગાહી

પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ચાલુ વર્ષમાં ઉનાળામાં સામાન્ય કરતા ગરમીમાં 2 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે અલનીનોની અસર જોવા મળતા તાપમાન ઉંચું જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, 2024નો એપ્રિલ મહિના છેલ્લા 80 વર્ષમાં જોઈએ તો સૌથી વધુ ગરમ રહ્યો છે. સાથો સાથ આવનાર દિવસોમાં પણ ગરમીથી રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળતી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ