બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Complaint against 3 responsible persons including builder of Swastik Heights

કાર્યવાહી / વડોદરા: ભાયલી ગામના સ્વસ્તિક હાઈટ્સના બિલ્ડર સહિત 3 જવાબદાર લોકો વિરૂદ્ધ ફરિયાદ, બાંઘકામ સાઈટ પર શ્રમિકોનું થયું હતું મોત

Priyakant

Last Updated: 09:54 AM, 24 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara News : સ્વસ્તિક હાઈટ્સના બિલ્ડર, સુપરવાઈઝર વિરૂદ્ધ ફરિયાદ, બાંઘકામ સાઈટ પર સેફ્ટીના સાધનોના અભાવે શ્રમિકનું થયું હતું મૃત્યુ

  • ભાયલી સ્વસ્તિક હાઈટ્સના બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ 
  • શ્રમિકોના મૃત્યુને લઈને ત્રણેય વિરૂદ્ધ ગુનો દાખલ 
  • શ્રમિકનું પાલખ પરથી નીચે પટકાતા થયું હતું મૃત્યુ 

Vadodara News : વડોદરાના ભાયલી ગામના સ્વસ્તિક હાઈટ્સના બિલ્ડર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સ્વસ્તિક હાઈટ્સના બિલ્ડર અને સુપરવાઇઝર વિરુદ્ધ બાંઘકામ સાઈટ પર શ્રમિકોના મૃત્યુને લઈને ગુનો દાખલ થયો છે. નોંધનિય છે કે, બાંઘકામ સાઈટ પર સેફ્ટીના સાધનોના અભાવે શ્રમિકનું મૃત્યુ થયું હતું. 

વડોદરાના ભાયલી ગામના સ્વસ્તિક હાઈટ્સ ખાતે બાંઘકામ સાઈટ પર 12 ઑક્ટોબરના દિવસે મહેશ નિસરતા નામના શ્રમિકનું મૃત્યુ થયું હતું. વિગતો મુજબ પ્લાસ્ટરનું કામ કરતા શ્રમિકનું પાલખ પરથી નીચે પટકાતા મૃત્યુ થયું હતું. આ તરફ હવે બાંઘકામ સાઈટ પર સેફ્ટીના સાધનોના અભાવે શ્રમિકના મોત બાદ હવએ બિલ્ડર યશ પટેલ, સુપરવાઈઝર જાસ્મીન હરખાણી, કન્સ્ટ્રક્શનનું કામ કરતા શિવમ એન્ટરપ્રાઈઝના રાજેશ હરખાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ