બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Companies To Do Biggest Hiring In July September Quarter, Employment Opportunities In IT Sector

રોજગારી વધી / આવતા મહિને તો નોકરી જ નોકરી ! આ સેક્ટરમાં થશે સૌથી વધારે ભરતી, જાણો સમગ્ર વિગતો

Hiralal

Last Updated: 10:33 PM, 14 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેનપાવર ગ્રુપના રોજગારીના આઉટલુક સર્વેમાં એવું જણાવાયું છે કે જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કંપનીઓ મોટાપાયે ભરતી કરશે.

  • જુલાઈથી સપ્ટેમ્બર મહિનામાં કંપનીઓ કરશે જોરદાર હાયરિંગ 
  • 63 ટકા રોજગારદાતાઓ ભરતી કરવાના મૂડમાં
  • જુલાઈથી સપ્ટેમ્બરમાં આપશે સૌથી વધારે લોકોને નોકરી
  • આઈટી સેક્ટટરમાં સૌથી વધારે લોકોને મળશે નોકરી 

જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો અથવા રોજગારની શોધમાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. આગામી જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર વચ્ચે કંપનીઓ જબરદસ્ત હાયરિંગ કરવા જઈ રહી છે. છેલ્લા 8 વર્ષમાં સૌથી વધુ હાયરિંગ આ ક્વાર્ટરમાં કંપનીઓ કરવાની તૈયારીમાં છે.

63 ટકા રોજગારદાતાઓએ કહ્યું, સૌથી વધારે ભરતી કરીશું 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેનપાવર ગ્રુપના એમ્પ્લોયમેન્ટ આઉટલુક સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 3080 એમ્પ્લોયરોમાંથી 63 ટકાએ કહ્યું કે તેઓ જુલાઈથી સપ્ટેમ્બરની વચ્ચે હાયરિંગ કરવાના છે. સાથે જ 24 ટકા લોકોનું કહેવું છે કે તેઓ પોતાના વર્કફોર્સની સંખ્યામાં ફેરફાર નહીં કરે. આ સાથે જ માત્ર 12 ટકા કર્મચારીઓનું કહેવું છે કે, હાયરિંગમાં ઘટાડો થશે. 2021 ના સમાન સમયગાળાની તુલનામાં હાયરિંગ સેન્ટિમેન્ટમાં 46 ટકાનો વધારો થશે. ભારતનું હાયરિંગ માર્કેટ આ ક્ષેત્રમાં પ્રથમ સ્થાને છે જ્યારે તે વિશ્વમાં ત્રીજા સ્થાને આવે છે.

આઈટી સેક્ટરમાં સૌથી વધુ નોકરીઓ!
મેનપાવરના એમડી સંદીપ ગુલાટીનું કહેવું છે કે, સેક્ટર્સ અને ઇન્ડસ્ટ્રીઝમાં આશાવાદી આઉટલુક છે. આઈટી એન્ડ આઈટીઈએસ સેક્ટર દર વખતની જેમ જોબ માર્કેટના ગ્રોથમાં સૌથી આગળ છે. ડિજિટાઇઝેશન અને ઓટોમેશનના કારણે આઇટી નિષ્ણાતોની માગમાં તેજી જોવા મળી રહી છે.

ભારતમાં રોજગારીની તક વધી રહી છે

ઉલ્લેખનીય છે કે પ્રાઈવેટ અને સરકારી એજન્સીઓ અને કંપનીઓ દિનપ્રતિદિન ભરતી બહાર પાડી રહી છે અને સાથે સાથે સરકાર પણ ભરતીની જાહેરાત કરી રહી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ