બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Commuter Confronts Man For Allegedly Watching P*rn And Touching Woman Inside Delhi Metro

પોર્ને દાટ વાળ્યો / VIDEO : પોર્ન જોતો જોતો મેટ્રોમાં ચઢ્યો, આવીને મહિલાને ટચ કરવા લાગ્યો, મચ્યો મોટો હોબાળો

Hiralal

Last Updated: 05:10 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફરી એક વાર દિલ્હી મેટ્રોમાં અશ્લિલ હરકતની એક ઘટના સામે આવી છે. આ વખતે એક પ્રવાસી મોબાઈલમાં પોર્ન જોતો મળ્યો હતો.

દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરે એક શખ્સને મોબાઈલમાં પોર્ન જોઈને મહિલાને વારેવારે સ્પર્શ કરતો ઝડપ્યો હતો. આ વાતે બોલાચાલી થતાં બધાને ખબર પડી હતી કે તે મોબાઈલમાં પોર્ન વીડિયો જોઈ રહ્યો છે. આ મુસાફરનો દાવો છે કે તેણે આ શખ્સને પોર્ન જોતો અને મહિલાને ટચ કરતો જોયો છે અને તેનો વીડિયો પણ રેકોર્ડ કર્યો છે. 

મુસાફર અને શખ્સ વચ્ચે થઈ બોલાચાલી 
મુસાફરનો એવો પણ દાવો છે કે શખ્સ જ્યારથી મેટ્રોમાં ચઢ્યો ત્યારે પણ તેના મોબાઈલમાં પોર્ન વીડિયો ચાલુ હતો. બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જવાબમાં પોર્ન જોનારે એવો લૂલો બચાવ કર્યો કે હું તો ફોન પર વાતો કરતો હતો. તેના જવાબ પર મુસાફર બોલ્યો કે તમે ફોન પર વાતો નહોતા કરી રહ્યાં પરંતુ પોર્ન જોઈને મહિલાને ટચ કરી રહ્યાં હતા. 

વધુ વાંચો : VIDEO : હાર્ટ પીગળું ગયું ! 105 રન કરનારો રોહિત હાર બાદ ભારે પગે ચાલી નીકળ્યો, કોઈને ન મળ્યો

મુસાફરે શખ્સને ખુલ્લો પાડ્યો 
આ પછી મુસાફરે ટ્રેનમાં બધાને જાણ કરી દીધી હતી કે તે શખ્સ પોર્ન જોતી વખતે મેટ્રોમાં પ્રવેશ્યો હતો અને ત્યાંની મહિલાનો પીછો કર્યો હતો. તે પછી તે આરોપીને કહે છે કે તેણે તેનો એક વીડિયો રેકોર્ડ કર્યો છે જે તેના દાવાને સમર્થન આપે છે કે તે ખરેખર પોર્ન જોઈ રહ્યો હતો. ત્યારબાદ આ વ્યક્તિ આરોપીને તેની વર્તણૂક માટે ઠપકો આપ્યો હતો. 
આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી મેટ્રોની અંદર આવી કોઈ ઘટના બની હોય.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ