ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / CM rupani statmen on lockdown
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાતમાં કર્ફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ અંગે CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, હાલ કર્ફ્યૂ બાબતમાં અત્યારે 4 મહાનગરો માં રાત્રી કર્ફ્યૂ છે. કોરોનાએ મહામારીને રોકવા સરકાર કટિબદ્ધ છે. ઓછામાં ઓછા લોકો સંક્રમિત થાય અને લોકો ને સરરવાર મળે લોકો સજા થાય.
SOP નું પાલન કરે એ આવશ્યક
ADVERTISEMENT
પરિસ્થિતિ કોઈ ખરાબ નથી. કોઈએ ગભરાવાની જરૂર નથી. લોકો માસ્ક પહેરે, sop નું પાલન કરે એ આવશ્યક છે. કોઈ લોકડાઉન આવવાનું નથી. કોરોનાની સ્થતી વકરે ત્યારે ઉચિત નિર્ણય કરીશું. લોકો એ અફવા માં આવવું નહીં. લોકો સાવચેતી રાખે
ઉત્પાદન 4 સ્ટેજમાં રસીનું વિતરણ થશે
ADVERTISEMENT
અત્યારે વેકસીન ની ટ્રાયલ છે રાજ્ય માં 1000 થી વધુ લોકો પર ટ્રાયલ થવાની છે વેકસીન ડિસ્ટ્રીબ્યુશન અંગે વડાપ્રધાનને મુખ્યમંત્રી પાસે થી મંતવ્યો મંગાવ્યા હતા. તેનું આયોજન થઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર નક્કી કરશે તે મુજબ આગળ વધીશુ. હાલ ઉત્પાદન 4 સ્ટેજમાં રસીનું વિતરણ થશે.
કોને કોને અપાશે રસી
ADVERTISEMENT
રાજ્યમાં ટ્રાયલ ચાલુ છે, 1 હજાર લોકો પર થશે
સંકળાયેલા મુદ્દાઓ