બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : કાર રેલિંગ સાથે જોરદાર ટકરાઈને પલટી મારી ગઈ, ગાંધીનગર હાઈવે પર ગમખ્વાર અકસ્માત

ગુજરાત / VIDEO : ગાંધીનગરમાં કાર રેલિંગ સાથે જોરદાર ટકરાઈને પલટી મારી ગઈ, ચાલક જીવતો નીકળ્યો

Published By: Hiralal Parmar

Last Updated: 05:52 PM, 6 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં પૂરપાટ ઝડપે દોડતી કાર રેલિંગ સાથે ટકરાઈને પલટી મારી ગઈ હતી.

ગાંધીનગરમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી કાર અચાનક નિયંત્રણ ગુમાવતા રોડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પલટી મારીને રોડ પર ઊંધી થઈ ગઈ હતી.

અકસ્માતના CCTV વાયરલ

આ ખૌફનાક અકસ્માતના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા જેમાં જોઈ શકાય છે પૂરપાટ આવી રહેલી કાર રેલિંગ સાથે ટકરાઈ હતી અને પછી જ ફેરફૂદડી ફરી ગઈ હતી.

વધુ વાંચો : મોરબીના કૂવામાં પાણીના હિલોળાનું રહસ્ય ઉકેલાયું! કોઈ ચમત્કાર નહીં પણ... વૈજ્ઞાનિકોએ જણાવ્યું ‘આર્ટિઝન કંડિશન’ કારણ

અકસ્માત બાદ લોકોના ટોળેટોળા

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા અને તાત્કાલિક પોલીસ તથા બચાવ ટીમને જાણ કરવામાં આવી હતી. કારમાં સવાર લોકોને ઇજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, જ્યારે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Gandhinagar accident Gandhinagar news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ