બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel Launching the Curtain Raiser of Khelmahakumbh 2.0 today

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ખેલમહાકુંભ 2.0ના Curtain Raiserનું લૉન્ચિંગ, રજિસ્ટ્રેશન પણ આજથી શરૂ કરાશે

Priyakant

Last Updated: 07:47 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Khel Mahakumbh 2.0 News: અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે  CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ

  • ખેલ મહાકુંભ 2.0 ની આજે વિધિવત જાહેરાત થશે
  • CMના હસ્તે ખેલમહાકુંભ 2.0 નું કર્ટેનરેઝર લોન્ચ થશે
  • CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે કર્ટેનરેઝર લોન્ચ થશે
  • રમતગમ મંત્રી હર્ષ સંઘવી પણ રહેશે હાજર
  • અમદાવાદના શક્તિગ્રીન કન્વેશન સેન્ટર ખાતે કાર્યક્રમ યોજાશે
  • ખેલમહાકુંભ માટેનું રજીસ્ટેશન પણ આજથી શરૂ થશે

Khel Mahakumbh 2.0 : ગુજરાતમાં ખેલમહાકુંભ 2.0ની આજે વિધિવત જાહેરાત કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. મહત્વનું છે કે, બીજા તબક્કાના ખેલમહાકુંભ માટે આજથી નોંધણી પણ શરૂ કરાશે. નોંધનીય છે કે, ખેલ મહાકુંભની સફળતા બાદ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગતની કચેરી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ 2.0 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે. અમદાવાદના વૈષ્નોદેવી સ્થિત શક્તિગ્રીન કન્વેન્શન સેન્ટરમાં આયોજીત આ ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભમાં રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આજે તા. 23-9-2023 ના રોજ અમદાવાદ ખાતે CM ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ખેલ મહાકુંભ 2.0 "Registration Curtain Raiser” સમારંભ સાંજે 4.30 કલાકે યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ