બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel approved the inter-district transfer of Class-III and IV personnel

ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલે વર્ગ-3 અને ચાર કર્મીઓની આંતર જિલ્લા ફેરબદલીને આપી મંજૂરી, ઓકટોબર સુધી થશે તલાટીઓની નિમણૂક

Priyakant

Last Updated: 12:20 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ જિલ્લા ફેરબદલી પ્રક્રિયા, 15 ઓક્ટોબર સુધીમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણુંક કરાશે

  • પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી થશે
  • પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ જિલ્લા ફેરબદલી પ્રક્રિયા 
  • 1179 કર્મચારીઓની ઇન્‍ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મુખ્યમંત્રીની મંજૂરીની મહોર
  • 15 ઓક્ટોબર સુધીમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણુંક કરાશે
  • જુનિયર ક્લાર્કની 1181, ગ્રામસેવકની 81 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણુંક કરાશે

રાજ્યમાં પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ જિલ્લા ફેરબદલી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેને લઈ હવે પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલી થશે. 

ગુજરાતમાં પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે. ગુજરાતમાં સૌપ્રથમવાર ઓનલાઇન-ફેસલેસ-પેપરલેસ અને ટ્રાન્સપેરન્ટ જિલ્લા ફેરબદલી પ્રક્રિયા થશે. જેને લઈ હવે 1179 કર્મચારીઓની ઇન્‍ટર ડીસ્ટ્રીક્ટ ટ્રાન્સફર્સને મુખ્યમંત્રીની મંજૂરીની મહોર લાગી ગઈ છે. 

પંચાયત સંવર્ગની વિવિધ 22 કેડરને મળશે લાભ
ગુજરાત પંચાયત સેવાના વર્ગ-3, 4ના કર્મચારીઓની આંતર જિલ્લા ફેરબદલીનો લાભ પંચાયત સંવર્ગની વિવિધ 22 કેડરને મળશે. મહત્વનું છે કે, ખાલી પડનારી જગ્યાઓનું સંતુલન જાળવવા પંચાયત વિભાગ દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 15 ઓક્ટોબર સુધીમાં તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણુંક કરાશે. આ સાથે જુનિયર ક્લાર્કની 1181, ગ્રામસેવકની 81 જગ્યાઓ પર ઉમેદવારોની નિમણુંક કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ