બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / અજબ ગજબ / chintadevi became the deputy mayor of bihar gaya

દેશનું ગૌરવ / જે શહેરમાં 40 વર્ષ કચરો ઉઠાવ્યો, ત્યાં જ બની ગયા ડેપ્યુટી મેયર: ભાવુક કરી દેશે મહિલાનો સંઘર્ષ

Vaidehi

Last Updated: 12:12 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષો સુધી બિહારનાં નાનકડાં શહેર ગયાંની સફાઈ કર્યાં બાદ આ મહિલા લોકોના સહકારથી તે જ શહેરની ડેપ્યૂટી મેયર બની છે.

  • 40 વર્ષોથી સફાઈ કરનારી મહિલા બની ડેપ્યૂટી મેયર
  • ચિંતા દેવીએ બિહારનાં ગયાં શહેરનું દિલ જીત્યું
  • 16000 વોટોથી શાનદાર જીત મેળવી

સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય... આ કહેવત સાચી થઈ છે, ચિંતા દેવી નામક મહિલાએ ગયામાં ચાલીસ વર્ષ સુધી કચરો ઉપાડ્યો અને આજે તેઓ એ જ શહેરમાં બની ગયા છે ડેપ્યુટી મેયર. મહિલાની આ સંઘર્ષની કહાની જાણીને દેશની અનેક મહિલાઓને ગર્વ થશે. આ વાત છે ચિંતા દેવીની છે જેમણે વર્ષો સુધી જે શહેરમાં સફાઈનું કામ કર્યું તેઓ બિહારનાં ગયાની ડેપ્યૂટી મેયર બની છે.

40 વર્ષો સુધી લગાવ્યો છે ઝાડૂ
ચિંતાદેવીએ વર્ષો સુધી કચરો ઉપાડવાનું કામ કર્યું, અને પછી જીવનમાં નવો વળાંક આવ્યો, નગર નિગમની ચૂંટણીમાં પોતાની જીત નોંધાવી અને ડેપ્યુટી મેયર બની ગયા. ચૂંટણી મેદાનમાં ચિંતા દેવીએ 16 હજાર વોટથી વિરોધીને હરાવ્યા અને આખા શહેરમાં નામની ચર્ચા થવા લાગી. નોંધનીય છે કે જ્યારે શપથ લેવાનો વારો આવ્યો ત્યારે તેઓ સરખું વાંચી નહોતા શકતા, બાદમાં DMએ કહ્યું હું જેમ જેમ બોલું તમે એ રિપીટ કરો, તે બાદ શપથ પૂરા થયા. ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યો અને હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા. 

'દલિત મહિલા લોકસભામાં...'
ગયાના નવા મેયર ગણેશ પાસવાને કહ્યું કે ગયામાં એક દલિત મહિલા લોકસભામાં જઈ શકે છે, આ વખતે ચિંતા દેવીએ દુનિયા માટે એક મિસાલ કાયમ કરી છે. ચિંતા દેવીને વોટ આપીને લોકોએ સાબિત કરી દીધું છે કે જનતા રૂઢિવાદને દૂર કરીને શહેરને સારી રીતે ચલાવવા માંગે છે.

16000 વોટથી મેળવી જીત
ચિંતા દેવી જ્યારે ચૂંટણીનાં મેદાનમાં ઊતરી ત્યારે તેમને શહેરનાં લોકો તરફથી અઢળક પ્રેમ મળ્યો હતો. તેમને 16000 વોટોથી જીત મેળવી છે. ચિંતા દેવી શહેરનાં વિકાસનાં વિષે વાત કરતાં જણાવે છે કે પર્યટનનાં એક પૉઈન્ટ ઓફ વ્યૂથી હવે તેનો વિકાસ કરવામાં આવશે. તમામ નગરવાસીઓને કોઈ સમસ્યા આવવા નહીં દઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ