OMG / એક પૈડાંવાળી અજબ ઇલેક્ટ્રોનિક બાઇક, ખાસિયતો એવી કે જાણીને ચોંકી જશો 

chinese-e-commerce-group-alibaba-one-wheeled-electric-bike-with-up-to-100-km-range

આ દિવસોમાં ઇલેક્ટ્રિક કાર અને બાઇક પર ખૂબ ધ્યાન અપાઈ રહ્યું છે. ચીનની ઇ-કોમર્સ કંપની અલીબાબાએ એક વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલી ઇલેક્ટ્રિક બાઇક રજૂ કરી છે, જેમાં ફક્ત એક જ પૈડું છે. 

બ્રેકિંગ ન્યૂઝ