બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / વિશ્વ / China invades Taiwan: 'Strike drill' with 71 fighter jets

કવાયત / તાઈવાનમાં ચીનની ઘુસણખોરી: 71 લડાકુ વિમાનો સાથે કરી 'સ્ટ્રાઈક ડ્રિલ': જુઓ કયા કારણોસર ચીનના પેટમાં તેલ રેડાયું

Priyakant

Last Updated: 11:13 AM, 26 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા 24 કલાકમાં 71 ચીની ફાઈટર જેટ અને 7 જહાજોએ આ દેશની મધ્ય રેખાને પાર કરી

  • ચીન પોતાની હરકતોથી અટકવાનું નામ નથી લઈ રહ્યું
  • ભારત બાદ હવે તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ 
  • 71 ચીની ફાઈટર જેટ અને 7 જહાજોએ તાઈવાનની મધ્ય રેખાને પાર કરી

ભારતનો પાડોશી દેશ ચીન પોતાની હરકતોથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. ભારત બાદ હવે તેણે તાઈવાનની સરહદમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 71 ચીની ફાઈટર જેટ અને 7 જહાજોએ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખાને પાર કરી છે. મંત્રાલયે એમ પણ કહ્યું કે, ચીન અમારી સરહદ પર સૈન્ય ગતિવિધિઓ ચાલુ રાખી રહ્યું છે.

ચીને રવિવારે તાઈવાનની એરસ્પેસની આસપાસ 'સ્ટ્રાઈક ડ્રિલ' હાથ ધરી હતી. ચીનનું કહેવું છે કે, તે તાઈવાન અને યુએસને ચેતવણી આપવા માટે રાખવામાં આવ્યું હતું અને તે તેમની ઉશ્કેરણીનો જવાબ છે. એક સંક્ષિપ્ત નિવેદનમાં ચીની સૈન્યના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે જણાવ્યું હતું કે, તેણે તાઇવાનની આસપાસ સંયુક્ત લાઇવ-ફાયર સ્ટ્રાઇક કવાયત હાથ ધરી હતી.

શું કહ્યું તાઇવાને ? 

તાઈવાને કહ્યું કે, આ કવાયત દર્શાવે છે કે બેઈજિંગ પ્રાદેશિક શાંતિને નષ્ટ કરવા માટે કામ કરી રહ્યું છે અને તાઈવાનના લોકોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીને સંવેદનશીલ તાઈવાન સ્ટ્રેટની મધ્ય રેખા પાર કરી હતી. મંત્રાલયે જણાવ્યું હતું કે, તાઇવાન નજીક સાત ચીની નૌકાદળના જહાજો પણ મળી આવ્યા છે.

આ સાથે તાઈવાને કહ્યું કે, ચીને તેના ઘણા વિમાનો અમારા ક્ષેત્રમાં મોકલ્યા, પરંતુ અમારી મિસાઈલ સિસ્ટમ તેમની ઉડાન પર નજર રાખી. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ચીને તાજેતરના વર્ષોમાં આપણા દેશ પર કબજો કરવા દબાણ કર્યું છે. તાઈવાનની સરકાર કહે છે કે, તે શાંતિ ઈચ્છે છે, પરંતુ જો ચીન હુમલો કરશે તો તે પોતાનો બચાવ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ