બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / બિઝનેસ / China-America will be left behind India will move forward with strong growth Why did the US business tycoon say this

વખાણ / ચીન-અમેરિકા રહી જશે પાછળ, જોરદાર ગ્રોથ સાથે આગળ વધશે ભારત: USના બિઝનેસ ટાયકૂને કેમ કહ્યું આવું?

Arohi

Last Updated: 02:45 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અબજોપતિ રે ડાલિયોએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2023 વખતે કહ્યું કે ભારતનો વિકાસ દર આખી દુનિયામાં સૌથી ઝડપી થશે. અબજપતિ રે ડાલિયોએ કહ્યું કે ભારતમાં દુનિયાના બાકી દેશોના મુકાબલે સૌથી મોટુ પરિવર્તન જોવા મળશે.

  • અમેરિકી અબજપતિ રે ડાલિયોએ કર્યા ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ 
  • રે ડાલિયોએ કહ્યું કે આખી દુનિયામાં ભારતનો ગ્રોથ સૌથી ઝડપી 
  • વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2023માં રે ડાલિયોનું નિવેદન 

અમેરિકી અરબપતિ Ray Dalioએ ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ કર્યા છે. રિપોર્ટ અનુસાર અબજોપતિ રે ડાલિયોએ વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2023 વખતે કહ્યું કે ભારતનો વિકાસ દર આખી દુનિયામાં સૌથી ઝડપી થશે. અબજપતિ રે ડાલિયોએ કહ્યું કે ભારતમાં દુનિયાના બાકી દેશોના મુકાબલે સૌથી મોટુ પરિવર્તન જોવા મળશે. 

'સરકાર અને બદલતી વિશ્વ વ્યવસ્થા' સત્ર વખતે ડેલિયોએ આ વાત પર જોર આપ્યું કે ભારત આવનાર વર્ષોમાં સૌથી ઝડપી પ્રગતી કરશે. તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે. છેલ્લા 10 વર્ષોના અભ્યાસથી અને જે આપણે દેશ માટે જોઈ રહ્યા છીએ તેના આધાર પર ભારત સૌથી મોટો અને સૌથી ઝડપી વિકાસ દર હશે. આ દેશ દુનિયાના બાકી દેશોની વચ્ચે સૌથી મોટો ફેરફાર જોવા મળશે. 

અમેરિકા અને ચીન જેવા દેશ રહી જશે પાછળ 
બ્રિજવાટર એસોસિએટ્સના સંસ્થાપક રે ડાલિયોએ કહ્યું કે અમેરિકા અને ચીનથી વિપરીત, જે શક્તિ સંઘર્ષમાં લાગે છે. તે પણ પાછળ છુટી જશે. ભારત આવનાર વર્ષોમાં વિકાસના મામલામાં ઝડપથી ઉપર ઉઠવા માટે સક્ષમ હશે. 

યુએસઈના કેબિનેટ મામલાના મંત્રી મોહમ્મદ બિન અબ્દુલ્લા અલ ગર્ગાવીની સાથે વાતચીતમાં ડાલિયોએ કહ્યું, જે દેશ યુદ્ધથી દૂર રહેશે તેને ફાયદો થશે. તેમણે કહ્યું કે ભારતનો વિકાસ સારો છે ભારતમાં આવનાર સમયમાં આગળ વધવાની સંપૂર્ણ ક્ષમતા છે. 

કોણ છે રે ડાલિયો 
તમને જણાવી દઈએ કે રે ડાલિયો- રે ડાલિયો બ્રિજવોટર એસોસિએટ્સના કો-ચેરમેન અને કો ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. બ્રિઝવોટર એસોસિએટ્સ ફ્યૂચર ઈન્વેસ્ટમેન્ટ એનિશિએટિવ ઈવેન્ટનો ભાગ નથી. તેને 'દાવોસ ઈન ધ ડેઝર્ટ' પણ કહેવામાં આવે છે. 

તેમાં અલગ અલગ દેશોના હાઈ પ્રોફાઈલ લોકો ભાગ લે છે. રે ડાલિયો પહેલા પણ ઘણા અવસર પર ભારતીય અર્થવ્યવસ્થાના વખાણ કરી ચુક્યા છે. તેમના અનુસાર ભારતીય અર્થવ્યવસ્થા પણ ખૂબ જ મજબૂત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ