બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / chhattisgarh assembly elections 2023 narendra modi durg rally ed bhupesh baghel congress bjp news

ચૂંટણી / મહાદેવ'ને પણ છોડ્યા નહીં... CM ભૂપેશ જવાબ આપે કે ભ્રષ્ટાચારીઓ સાથે શું છે સંબંધ: PM મોદીએ કર્યો પ્રહાર

Dinesh

Last Updated: 01:30 PM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Assembly Elections 2023 : પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડોની કોઈ જ કમી નથી, ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે જે અમે કહીએ છીએ તે કરીએ છીએ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગમાં રેલી નીકાળી
  • કોંગ્રેસે સટ્ટાબાજી દ્વારા જનતાના પૈસા લૂંટી રહી છે: PM
  • 'ભાજપનો ટ્રેક રેકોર્ડ છે જે કહે છે તે કરે છે' 


Assembly Elections 2023 : મહાદેવ બેટિંગ એપ મામલે રાજકારણ ગરમાયું છે. છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પહેલા EDએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર એપ પ્રમોટર્સો પાસેથી 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે. જેને લઈ ભાજપ બઘેલ પર લાગેલા ગંભીર આરોપોને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રહી છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ગમાં રેલીમાં નીકાળી હતી ત્યારબાદ તેમણે સભાને સંબોધતા કહ્યું કે કોંગ્રેસે સટ્ટાબાજી દ્વારા જનતાના પૈસાની લૂંટી રહી છે તેમણે ઉમેર્યું કે, મહાદેવના નામે કૌભાંડ કર્યું છે.

તેમણે મહાદેવનું નામ પણ છોડ્યું નથી: પીએમ 
પીએમ મોદીએ કહ્યું કે તેમણે મહાદેવનું નામ પણ છોડ્યું નથી, બે દિવસ પહેલા જ રાયપુરમાં એક મોટી કાર્યવાહી થઈ હતી. લોકો કહી રહ્યા છે કે આ પૈસા જુગારીઓના છે જે તેમણે છત્તીસગઢના યુવાનો પાસેથી લૂંટીને ભેગા કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ આ લૂંટેલા પૈસાથી ઘર ભરી રહ્યા છે.

મોદી ગાળોથી ડરતો નથી: પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે મીડિયામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનો તાર ક્યાં જઈ રહ્યા છે તે ખબર નથી. છત્તીસગઢના લોકો પણ આ વાત નથી જાણતા. અહીંની કોંગ્રેસ પાર્ટીની સરકારના મુખ્યમંત્રીએ જણાવવું જોઈએ કે ભ્રષ્ટાચારીઓ સાથે તેમના સંબંધો શું છે. તેમણે કહ્યું કે આ કોંગ્રેસના લોકો દિવસ-રાત મોદીને ગાળો આપે છે પરંતુ અહીંના મુખ્યમંત્રી હવે દેશની તપાસ એજન્સી અને સુરક્ષા દળો પર બેફામ આરોપો લગાવી રહી છે. મોદી ગાળોથી ડરતો નથી. છત્તીસગઢમાં લૂંટફાટ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડો: PM
પીએમએ કહ્યું કે કોંગ્રેસ સરકારના રિપોર્ટ કાર્ડમાં કૌભાંડોની કોઈ જ કમી નથી. ભાજપનો ટ્રેક રેકોર્ડ છે કે જે અમે કહીએ છીએ તે કરીએ છીએ. છત્તીસગઢ ભાજપ દ્વારા આપવામાં આવેલી ગંરેન્ટીની હું ખાતરી આપું છું. તેમણે કહ્યું કે કોંગ્રેસ પાસે એક જ કામ છે પોતાની તિજોરી ભરવાનું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ