બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Change in time for maturing license in Ahmedabad RTO

BIG NEWS / ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવા જતા પહેલાં અમદાવાદીઓ આ જાણી લેજો, નહીં તો થશે ધરમનો ધક્કો

Malay

Last Updated: 08:35 AM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના RTOમાં સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. અગાઉ સવારના 6.30થી રાત્રીના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો.

 

  • પાકા લાયસન્સ માટે સમયમાં ફેરફાર 
  • ડ્રાઈવિંગ સ્લોટ 15થી ઘટાડી 9 કરાયા
  • એપોઈન્ટમેન્ટની પણ સંખ્યા વધારાઈ

શું તમે પણ ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાની તૈયારી કરી રહ્યાં છો? શું તમે પણ તમારું વાહન ચલાવવા માટે સરકારનો પરવાનો રાખવા માંગો છો? તો તમારા માટે આ સમાચાર સૌથી અગત્યના છે. અમદાવાદના સુભાષબ્રિજ-વસ્ત્રાલ RTOમાં પાકા લાયસન્સ માટે સમયમાં ફેરફાર કરાયો છે.

Topic | VTV Gujarati

દરેક સ્લોટમાં એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારાઈ
RTOમાં પાકા લાયસન્સના ડ્રાઈવિંગ સ્લોટ 15થી ઘટાડી 9 કરાયા છે. જોકે,  દરેક સ્લોટમાં એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. હવેથી અરજદારો લાયસન્સ માટે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.  અગાઉ સવારના 6.30થી રાત્રિના 10 સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાતો હતો.  આ નવા સમયપત્રકનો 13મી માર્ચથી અમલ શરૂ થઈ ગયો છે.  

જો ડ્રાઇવિંગ લાઇસન્સનું કાર્ડ ન મળ્યું હોય તો આવી રીતે પોલીસ કાર્યવાહીથી  બચી શકશો, નહીં થાય દંડ | People still waiting for driving licenses chips  inside RTO state including ...

9.30થી સાંજના 7 વાગ્યા સુધી આપી શકાશે ડ્રાઈવિંગ ટેસ્ટ
સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આરટીઓ કચેરીમાં નવા સમયપત્રક મુજબ સવારે 9.30 વાગ્યાથી ડ્રાઈવિંગ ટેસ્ટની કામગીરી શરૂ થશે. જે બપોરે 2.30 વાગ્યા સુધી ચાલશે. આ પછી બપોરે 3 વાગ્યે ફરી કામગીરી શરૂ થશે. જે સાંજના 7 વાગ્યા સુધી ચાલશે. એટલે કે અરજદારો લાયસન્સ માટે હવે સવારના 9.30થી સાંજના 7 વાગ્યા સુધી ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકશે.

એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારાઈ
આ સાથે હવે સ્લોટમાં ઘટાડો કરાયો છે. જોકે, તેની સામે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવતા લોકોને અગવડતા ન પડે તે આશયથી એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારવામાં આવી છે. અડધો કલાકના સ્લોટમાં ડ્રાઈવિંગ ટેસ્ટ માટે એપોઈન્ટમેન્ટની સંખ્યા વધારી દેવાઇ છે. જેમાં ટુવ્હિલરની 30 અને ફોર વ્હિલરની 20 એપોઇન્ટમેન્ટ કરાઇ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ