નિર્ણય / CBSE બોર્ડ ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત, અભ્યાસક્રમમાં કરાયો મોટો ફેરફાર

cbse syllabus up to 30 percentage by retaining the core concepts says ramesh pokhriyal

માનવ સંસાધન વિકાસ મંત્રાલયે CBSE બોર્ડના વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. માનવ સંસાધન વિકાસ પ્રધાન Dr. રમેશ પોખારીયલ 'નિશાંક'એ કહ્યું છે કે CBSE બોર્ડના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ 30 ટકા ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે CBSEના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ