બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / Carnage continues in Sudan, ethnic violence kills 200

નરસંહાર / સુદાનમાં ભયાનક નરસંહાર, વંશીય હિંસામાં બે દિવસમાં 200 લોકોના મોત

Kavan

Last Updated: 09:09 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલો જાણીએ કે દક્ષિણ સુદાનમાં ચાલી રહેલા આ લોહિયાળ સંઘર્ષનું મૂળ શું છે? અને દક્ષિણ સુદાન પ્રાંતમાં શરૂ થયેલો રક્તપાત કેમ અટકતો નથી?

  • સુદાનનો એક ભાગ હાલમાં વંશીય સંઘર્ષ સાથે ઝઝૂમી રહ્યો છે
  • બે દિવસમાં 200 થી વધુ લોકોના મોત નિપજ્યા: સૂત્રો
  • સંધર્ષ કરી રહેલ આદિવાસી  જૂથો પાછા જવા તૈયાર નથી

સુદાનનો એક ભાગ હાલમાં વંશીય સંઘર્ષના યુધ્ધ સાથે ઝઝૂમી રહ્યા છે.  માત્ર બે દિવસમાં 200 થી વધુ નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. આગામી દીવસોમાં જાનહાનિનો આંકડો હજુ વધવાની આશંકા છે. શુક્રવાર સાંજે 6 વાગ્યા સુધી પણ લાખ પ્રયાસો પછી પણ સંધર્ષ કરી રહેલા બંને આદિવાસી જૂથો પાછા જવા તૈયાર ન હતા.

જાતીય હિંસાનો શિકાર બન્યા છે હજારો લોકો
આ હત્યાકાંડ પાછળનું મુખ્ય અને એકમાત્ર કારણ, અત્યારે માત્ર જ્ઞાતિની હિંસા જ જાણવા મળી રહી છે. અહેવાલો અનુસાર આ રક્તપાતનો પાયો કેટલાક મહિનાઓ પહેલા સુદાનના બ્લુ નાઈલમાં નાંખવામાં આવ્યો હતો. યુનાઈટેડ નેશન્સ ઓફિસ ફોર ધ કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ એ અહેવાલ આપ્યો છે કે બ્લુ નાઈલ પર જુલાઈમાં હિંસક અથડામણો શરુ થઈ હતી. જેમાં ઓક્ટોમ્બર 2022 ની શરુઆત સુધીમાં લગભગ 150 લોકે માર્યા ગયા હતા. જ્યારે સંધર્ષ ગયા સપ્તાહે શરુ થયો હતો.

માત્ર બે દિવસમાં 200 લોકોની હત્યા કરવામાં કરવામાં આવી
પશ્રિમ કોર્ડોફાન રાજ્યના ગર્વનરે પણ મંગળવારે શહેરની મુલાકાત લીધી હતી અને સ્થાનિક રહેવાસીઓ સાથે સંઘર્ષને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પછી એટલે કે બીજા દિવસે બુધરાવે જે પ્રકારનો ભયંકર લોહિયાળ સંધર્ષ શરુ થયો અને જેમાં માત્ર બે-ત્રણ દિવસમાં 200 લોકોક માર્યા ગયા તે સ્પષ્ટ થઈ ગયું કે સરકારના તમામ પ્રયાસો આને કાબુમાં લેવા સક્ષમ છે. પરસ્પર લોહિયાળ હત્યાકાંડ નિષ્ફળ સાબિત થયો છે.  જ્યારે બીજી તરફ આદિવાસીઓ કે વિદ્રોહિ જૂથો તરફથી શુક્રવાર બપોર સુધી આ યુધ્ધ હાથ ધરવાનો આગ્રહ રાખતા કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેથી કહેવું મુશ્કેલ છે કે સમજવું અશક્ય છે, આ લોહિયાળ સંધર્ષની સંભવિત સ્ટોપ લાઈન શું છે?

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ