બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Can you avail the benefits of Ayushman Card Check your eligibility this way

તમારા કામનું / શું તમે Ayushman Card નો લાભ મેળવી શકશો? આ રીતે ચેક કરો તમારી યોગ્યતા

Megha

Last Updated: 01:36 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપે છે, પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. ચાલો એ વિશે જાણીએ..

સરકાર ગરીબ વર્ગ અને જરૂરિયાતમંદ લોકોને આર્થિક રીતે કે અન્ય કોઈ રીતે મદદ કરવા માટે ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર આ યોજનાઓ દ્વારા લોકો સુધી લાભ પહોંચાડવાનું કામ કરે છે. કેટલીક યોજના દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે, તો કેટલીક યોજના દ્વારા અન્ય રીતે મદદ કરવામાં આવે છે. આવી જ એક યોજના છે આયુષ્યમાન ભારત યોજના. 

આ યોજનામાં મફત સારવારનો લાભ આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત યોજનામાં સરકાર નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની સારવાર સાવ ફ્રીમાં આપે છે.

જે ભારતીય નાગરિક પાસે આ કાર્ડ હોય, તેમને 10 લાખ સુધી ફ્રી યોજનાનો લાભ મળી શકે છે. પરંતુ આ યોજના વિશે દરેકને સમગ્ર માહિતીની જાણકારી નથી હોતી. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ - 

કેવી રીતે અરજી કરવી? 


જે લોકો આયુષ્માન કાર્ડ માટે પાત્રતા ધરાવે છે તેઓએ તેમના નજીકના CSC જન સેવા કેન્દ્રની પર જઈને સંબંધિત અધિકારીને મળવાનું હોય છે. 
પછી તમારા દસ્તાવેજો તેમને આપી દો, જેને વેરિફાઈ કરવામાં આવે છે અને સાથે જ પાત્રતા પણ તપાસવામાં આવે છે.
તપાસમાં યોગ્ય જણાયા બાદ અરજી કરી દેવામાં આવે છે.

હવે એ પ્રશ્ન ઉભો થાય કે એક પરિવારના કેટલા લોકો આયુષ્માન કાર્ડ બનાવી શકે છે? 

-તો જણાવી દઈએ કે આ અંગે કોઈપણ પ્રકારની કોઈ મર્યાદા નક્કી કરવામાં આવી નથી, એટલે કે એક પરિવારના તમામ લોકો પણ આ કાર્ડ બનાવી શકે છે. પરંતુ શરત એ છે છે કે તેઓ આને પાત્ર હોય અને તેમના નામ રેશનકાર્ડમાં હોય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ