બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / આરોગ્ય / calcium deficiency 5 calcium rich food for weak bones curd dry fruits

આરોગ્ય ટિપ્સ / શરીરમાં કેલ્શિયમની ઊણપ હાડકાઓને કરે છે નબળાં, આજથી જ આ 5 ચીજ ખાવાનું શરૂ કરી દો

Arohi

Last Updated: 10:17 AM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Calcium Deficiency: કેલ્શિયમની ઉણપથી હાડકા કમજોર થઈ શકે છે. એવામાં ભોજનમાં અમુક એવી વસ્તુઓને શામેલ કરીને આ મુશ્કેલીઓને દૂર કરી શકાય છે.

  • કેલ્શિયમની ઉણપથી હાડકા થાય છે કમજોર 
  • કેલ્શિયમની ઉણપથી થઈ શકે છે ઘણી મુશ્કેલીઓ 
  • આજથી જ શરૂ કરી દો આ 5 ચીજ ખાવાનું 

બાળપણથી જ બાળકોને ભરપૂર કેલ્શિયમ આપવું જોઈએ જેથી મોટા થતા થતા શરીરમાં કેલ્શિયમની કમીના કારણે હાડકા સાથે જોડાયેલા રોગો ન થવા લાગે. ક્યારેક હાથમાં દુખાવો તો ક્યારેક સાંધામાં દુખાવો થવાનું કારણ કેલ્શિયમની ઉણપ હોઈ શકે છે. એવામાં ભોજન પર ખાસ ધ્યાન આપવું જોઈએ. 

બીંસ અને દાળ 
બીંસ અને દાળ પ્રોટીન જ નહીં પરંતુ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનાથી શરીરને ફાઈબર અને ખનિજ પણ મળે છે. રોજની કેલ્શિયમની ખપતને પુરી કરવા માટે દાળ અને બીંસ જેના સોયાબીન ગ્રીન બીંસ, મટર અને રેડ મિલેટને ભોજનમાં શામેલ કરવા જોઈએ. 

બદામ 
કેલ્શિયમ, ફેટી એસિડ્સ, વિટામિન ઈ, પ્રોટીન અને એન્ટી-ઓક્સીડેન્ટનો સારો સ્ત્રોત છે. તેમાં હાડકાઓને ખાસ ફાયદો મળે છે. સાથે જ એક કપ બદામથી જ શરીરને 385 ગ્રામ સુધી કેલ્શિયમ પ્રાપ્ત થાય છે. જોકે તેને તમારે ઓછા પ્રમાણમાં જ ખાવી જોઈએ કારણ કે તેમાં ફેટ્સ અને કેલેરીઝ વધારે હોય છે. 

લીલા શાકભાજી 
પાલક, કેળા, કોલાર્ડ ગ્રીંસ જેવા લીલા શાકભાજી કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. તેનાથી શરીરને વિટામિન, ખનીજ જેવા કે મેગ્નેશિયમ, આયર્ન અને પોટેશિયમ પણ મળે છે. આ ખાવાથી હાડકા મજબૂત થાય છે. 

અંજીર 
તાજુ કે સુકાયેલુ અંજીર ડાયેટનો ભાગ બની શકે છે. અંજીરમાં કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે. તેને તમે કાચુ ખાઈ શકો છો. બેક કરી શકો છો અથવા તો પછી દહીં અને દલિયામાં નાખીને પણ ખાઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ