બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / By implementing ideals including increasing your source of income you too can become wealthy

આયોજન બધ્ધ / કરોડપતિ બનવું છે? આ આદતને અનુસરો અશક્ય પણ શક્ય બની જશે, એક દિવસમાં અમીર બનવાની વાતો હવામાં

Kishor

Last Updated: 10:50 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવકનો સ્ત્રોત વધારવા ઉપરાંત વિશ્વાસપાત્ર સ્કીમમાં રોકાણ કરવા સહિત આદર્શનો અમલ કરવાથી તમેં પણ માલામાલ થઈ શકો છો.

  • અમીર બનવા આટલા આદર્શનું કરો પાલન
  • સૌ પ્રથમ આવકનો સ્ત્રોત વધારવો
  • વિશ્વાસપાત્ર સ્કીમમાં પણ રોકાણ કરવું

અમીર બનવા માટે લોકો દિવસ રાત મથામણ કરતા હોય છે. પરંતુ 140 કરોડની વસ્તીમાં અમુક લોકો જ અમીર બની શકે છે. બધા લોકો અમીર બનાવવા માંગતા હોય પરંતુ અશક્ય વસ્તુ છે. ત્યારે કેટલીક આદતો સુધારવી તેનું સ્પષ્ટ પણે અમલ કરવામાં આવે તો આ આદતો અમીર બનવામાં મદદરૂપ થઈ શકે છે. 

માત્ર 35 રૂપિયા બનાવશે તમને કરોડપતિ, જાણો શું કરવુ પડશે અને કેટલો સમય લાગશે  | Only 35 rupees will make you a millionaire

આવકના અન્ય સ્ત્રોત ઉભા કરો

સૌ પ્રથમ આવકનો સ્ત્રોત વધારવો જોઈએ કારણ કે બધા લોકો જાણે છે કે અમીર માણસો માત્ર એક જ સ્ત્રોતથી કમાતા નથી. તેઓના આવકના અઢળક સ્ત્રોત હોય છે. જો તમેં પણ આવક વધારવા માંગો છો તો તમારે આવકના અન્ય સ્ત્રોત ઊભા કરવા જોઈએ. તમેં કોઈ કંપનીમાં કામ કર્યા બાદ અન્ય કંપનીમાં પાર્ટ ટાઈમ જોબ કરી શકો છો અથવા તમારી કુશળતાને અધિન તમે કોઈપણ કામ પાર્ટ ટાઈમ કરી શકો છો. આ ઉપરાંત અમુક વિશ્વાસપાત્ર સ્કીમમાં પણ રોકાણ કરવું જોઈએ. આ રોકાણ આવક વધારામાં મદદ કરે છે સાથે સાથે શેર માર્કેટ, રીયલ એસ્ટેટ, ફંડ રોકાણ સહિતના સ્થળોએ કરેલા રોકાણ અમુક ઇમર્જન્સી વેળાએ પણ સારું વળતર આપી શકે છે. પરંતુ અહીં ખાસ વાત એ છે કે કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરતા પહેલાએ વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે.

ભાડાની દુકાનમાં બે મિત્રો છાપી રહયા હતા 100,200 અને 500 ની નોટ, પછી થયું  આવું । Two friends were printing 100, 200 and 500 notes in a rental shop,  then this happened

નાણાના રોકાણ પહેલા જોખમ જુઓ

અમીર લોકોની એક એ પણ ખાસિયત હોય છે કે તેઓ રૂપિયાનું રોકાણ કરતા પહેલા તેના જોખમ મામલે વિશ્લેષણ કરી લેતા હોય છે. તેઓ નાણાકીય જોખમનો સામનો પણ કરતા હોય છે પરંતુ તે અન્ય પ્લેટફોર્મમાં રોકાણને પગલે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવે છે.શ્રીમંત લોકોને આવકના કોઈપણ સ્ત્રોતમાં નુકસાન થાય તો તેઓ અન્ય વ્યવસાય માંથી આ નુકસાનનું સરવાયું કરી શકે છે. અને તેમાં નફો મળે તો તેઓ અન્ય રોકાણ પણ કરે છે આથી તમારે પણ અમીર બનવા અલગ અલગ જગ્યાએ પોર્ટફોલિયો નક્કી કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ