ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / Technology / by-following-this-single-trick-you-can-run-one-whatsapp-account-on-two-smartphones-at-same-time

NULL / એક જ WhatsApp એકાઉન્ટને 2 સ્માર્ટફોન પર ચલાવવા માટે ફૉલો કરો આ Steps

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

WhatsAppને ભારતમાં લગભગ 20 કરોડથી વધારે યૂઝર્સ ઉપયોગ કરે છે. હવે WhatsAppનો ઉપયોગ ન તો માત્ર પર્સનલ કામ માટે પરંતુ ઑફિશ્યલ કામો માટે પણ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે કઇ રીતે એક જ સમયે WhatsApp એકાઉન્ટને 2 અલગ-અલગ સ્માર્ટફોનમાં ચલાવી શકાય છે..

વાસ્તવમાં આપણે જાણીએ છીએ કે એક સ્માર્ટફોનમાં પર  WhatsApp એકાઉન્ટને લૉગ ઇન કરો છો ત્યારે બીજા ડિવાઇસમાં ચાલી રહેલું WhatsApp આપમેળે બંધ થઇ જાય છે. જોકે તેનો જૂનો ડેટા તમે તે સ્માર્ટફોનમાં જોઇ શકો છો પરંતુ જો WhatsAppને તમે Web WhatsAppની મદદથી કોઇ લેપટોપ અથવા PCમાં ચલાવો છો તો સ્માર્ટફોનમાં પણ WhatsApp ચાલશે. એટલે કે WhatsApp એકાઉન્ટ PCમાં પણ એક્ટિવ રહે છે પરંતુ સવાલ એમ છે કે 2 અલગ-અલગ સ્માર્ટફોન પર જ WhatsApp એકાઉન્ટ કેવી રીતે ચાલશે? આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફૉલો કરવાના રહેશે. 

- સૌથી પહેલા સ્માર્ટફોનમાં Chrome Mozilla અથવા તો અન્ય કોઇ બ્રાઉઝરને ઑપન કરો.

- અહીંયા https://web.whatsapp.com/ ટાઇપ કરે અને પછી એન્ટર કરો.

- તમને એક QR Code જોવા મળશે હવે તમે તમારા સ્માર્ટફોનમાં WhatsAppને ઑપન કરો.

- WhatsAppના હોમ પેજ પર તમને ઉપર જમણી બાજુ અને 3 ડોટ્સ દેખાશે જેના પર ટેપ કરો.

- અહીંયા ત્રીજો વિકલ્પ તમને WhatsApp Web દેખાશે જેના પર ટેપ કરો.

- હવે આ એપના Scannerથી બીજા સ્માર્ટફોનના બ્રાઉઝર પર સ્કેન કરો.

આ રીતે તમે અલગ-અલગ સ્માર્ટફોન પર WhatsApp ચાલાવી શકો છો. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ