બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / buy-samsung-galaxy-j6-rs-990-flipkart-sale

NULL / માત્ર રૂ. 990માં ખરીદો Samsungનો આ લેટેસ્ટ સ્માર્ટફોન

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Samsungએ તાજેતરમાં જ ભારતમાં Galaxy J6 Galaxy J8 Galaxy A6 અને Galaxy A6+ ને લોન્ચ કરી દીધા છે. હાલમાં આ સ્માર્ટફોનમાં સૌથી કિફાયતી Galaxy J6 છે અને તેની 13 990 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે ભારતમાં ઉપલબ્ધ થશે. ગ્રાહકો આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે અને ગ્રાહકો આ સ્માર્ટફોનને 990 રૂપિયાની કિંમતમાં ખરીદી શકાશે.

જોકે 999 રૂપિયામાં આ સ્માર્ટફોન ખરીદવામાં તમારે જૂના સ્માર્ટફોનને એક્સચેન્જ કરવાનો રહેશે. ફ્લિપકાર્ટ  આ સ્માર્ટફોનને એક્સચેન્જ ઑફર હેઠળ 13000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. પરંતુ ધ્યાન રહે 13000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ તમારા જૂના સ્માર્ટફોન પર નિર્ભર કરશે. જોકે તમામ સ્માર્ટફોનની વેલ્યૂ એટલી વધારે નથી હોતી.

જો તમે  13 000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવવામાં સફળ થાઓ છો તો Galaxy J6ને તમે માત્ર 990 રૂપિયામાં ખરીદી શકો છો.  આ સિવાય ICICI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી શૉપિંગ કરવા પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુ છે. 

Galaxy J6ના સ્પેસિફિકેશન્સ:

ડ્યુઅલ સિમ સપોર્ટ કરનાર Galaxy J6 એન્ડ્રોઇડ 8.0 ઑરિયો બેસ્ડ Samsung એક્સપિરિયન્સ પર રન કરશે. આ સ્માર્ટફોનમાં  18.5:9 રેશ્યોની સાથે 5.6- ઇંચ HD+ સુપર AMOLED  ઇનફિનિટી ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોન 3GB અને 4GB રેમની સાથે Exynos 7870નું પ્રોસેસર આપવામાં આવ્યુ છે જેની ઇન્ટરનલ મેમરી 32GB અને 64GB નો ઑપ્શન આપવામાં આવ્યો છે જેને કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાશે.

કેમેરા સેક્શનની જો વાત કરવામાં આવે Galaxy J6 માં રિયર 13 મેગાપિક્સલનો છે જ્યારે ફ્રન્ટમાં 8 મેગાપિક્સલની કેમેરો છે. બંનેની તરફ LED ફ્લેશ લાઇટ આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે  4G VoLTE Wi-Fi બ્લૂટૂથ GPS/ A-GPS અને એક 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે જેની બેટરી  3 000mAhની છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ