બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / BSNL નો માસ્ટરસ્ટ્રોક: માત્ર 39 રૂપિયામાં મળશે 20GB ડેટા, જાણો પ્લાનની તમામ વિગતો
5 ફોટો ગેલેરી
Last Updated: 12:04 AM, 20 August 2026
1/5
આજના ડિજિટલ યુગમાં ઓનલાઇન કામ, વિડિયો સ્ટ્રીમિંગ, સોશિયલ મીડિયા, ગેમિંગ અને અભ્યાસ માટે ઇન્ટરનેટ ડેટા અત્યંત જરૂરી બની ગયો છે. ઘણીવાર આપણો ડેઇલી ડેટા કોટા પૂરો થઈ જાય છે અને કોઈ ખાસ દિવસે આપણને વધારે ડેટાની જરૂર પડે છે. ગ્રાહકોની આ જ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકારી ટેલિકોમ કંપની BSNL એક ખાસ પ્રીપેડ ડેટા પ્લાન ઓફર કરી રહી છે, જે માત્ર 39 રૂપિયામાં 1 દિવસ માટે 20GB ડેટા આપે છે.
2/5
કિંમત: માત્ર 39 રૂપિયા, ડેટા: 20GB હાઇ-સ્પીડ ડેટા, વેલિડિટી: 1 દિવસ (એટલે કે પૂરા 24 કલાક), 20GB ડેટા વપરાઈ ગયા પછી પણ ગ્રાહકો 40kbps ની સ્પીડથી અવિરત ઇન્ટરનેટ વાપરી શકે છે. નોંધનીય છે કે આ માત્ર એક ડેટા પેક (Data Pack) હોવાથી તેની સાથે ફ્રી કોલિંગ, એસએમએસ (SMS) કે કોઈ પણ OTT પ્લેટફોર્મનું ફ્રી સબ્સ્ક્રિપ્શન મળતું નથી.
3/5
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ