બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ધર્મ / | Bring these 4 items home on Monday, the poor will be 100 feet away, Mahadev will be happy and will pile up wealth

ધર્મ / સોમવારે ઘરે લઈ આવો આ 4 વસ્તુ, કંગાળી રહેશે 100 ફૂટ દૂર, મહાદેવ પ્રસન્ન થશે તો ધનના ઢગલા કરી દેશે

Vishal Khamar

Last Updated: 08:17 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર ઉત્તર ભારતમાં શ્રાવણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે શ્રાવણ માસનો સોમવાર હોઈ શિવજીની શરણમાં રહેનાર લોકોને તમામ પ્રકારની સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તેથી જ શિવજીનાં ભક્તો વિધિ-વિધાનથી શિવજીની પૂજા કરે છે. જો તમે પૈસા સબંધીત સમસ્યાઓથી મુક્તિ મેળવવા માંગો છો તો શ્રાવણના ચોથા સોમવારે આ 4 વસ્તુઓ ઘરે લાવો.

  • સમગ્ર ઉત્તર ભારતમાં શ્રાવણ માસની ધામધૂમથી કરાઈ રહી છે ઉજવણી
  • સોમવારે શિવજીની પૂજા અર્ચનાં કરવાથી પ્રાપ્ત થયા છે સુખ-સમૃદ્ધિ
  • પૈસા સબંધીત સમસ્યાઓથી મુક્તિ મેળવવા ઘરે લાવો આ ચાર વસ્તુ

 શ્રાવણ મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. આ મહિનામાં શિવભક્તો દર સોમવારે મહાદેવને ગંગા જળ, દૂધ અને સામાન્ય જળથી અભિષેક કરે છે. તેમજ સાથે ઉપવાસ પણ કરે છે. દેવોના દેવ મહાદેવની પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો શિવનું શરણ લે છે તેમને તમામ પ્રકારના સાંસારિક સુખો મળે છે.  જો તમે પણ પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગો છો. તો શ્રાવણના ચોથા સોમવારે આ 4 વસ્તુઓ ઘરે લાવો. 

શ્રાવણ મહિનાનાં સોમવાર પર આ વસ્તુઓ ઘરે લાવો

1) જો વાસ્તુ દોષના કારણે ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હોય અથવા પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય તો શ્રાવણ સોમવાર પર ભગવાન શિવનો તાંબાના નવા કળશથી અભિષેક કરો. આ માટે શ્રાવણ સોમવારના દિવસે તાંબાની કલગી ખરીદો અને તેને ઘરે લાવો. હવે તાંબાના કળશમાં ગંગા જળ ભરીને ભગવાન શિવનો અભિષેક કરો.

2)  જો ઘરનો કોઈ સભ્ય હંમેશા બીમાર રહેતો હોય તો શ્રાવણ મહિનાનાં સોમવારે સવારે સ્નાન કર્યા પછી પૂજા સ્થળ પર મહામૃત્યુંજય યંત્ર સ્થાપિત કરે.  જેનાં માટે બજારમાંથી મહામૃત્યુંજય યંત્રનો ફોટો ખરીદી કરી કરવો. જે બાદ મહામૃત્યુંજય યંત્ર સ્થાપિત કર્યા બાદ વિધિ વિધાન સાથે ભગવાન શિવજીની પૂજા કરવી. ત્યાર પછી દરરોજ વિધિપૂર્વક યંત્રની પૂજા કરો. આ ઉપાય કરવાથી રોગો અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

3)  ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે જળાભિષેક વગર શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે. તેથી શ્રાવણના સોમવારે ભગવાન શિવનો જળાઅભિષેક કરો. આ માટ રત્નોમાંથી બનાવેલ શિવજીનું શિવલિંગ ઘરે લાવો. જે બાદ શિવલિંગની વિધિવત પૂજા કરો. આ ઉપાય કરવાથી કુંડળીમાં અશુભ ગ્રહોની અસર સમાપ્ત થાય છે.

4)  જો તમે આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો શ્રાવણ માસનાં સોમવારે ઘરે ચાંદીનો નંદી લાવો. નંદી એ ભગવાન શિવનું વાહન છે. ભગવાન શિવની સવારી નંદીજીને ઘરમાં સ્થાપિત કરો. જો તમે ઇચ્છો તો સોમવારે વિધિવત પૂજા કર્યા પછી નંદીજીને તિજોરીમાં મુકી શકો છો. આ ઉપાય કરવાથી આવકમાં વધારો થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ