ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / દુલ્હનની આવી એન્ટ્રી ક્યારેય નહીં જોઇ હોય! બલૂનની અંદર બેસીને પહોંચી મંડપ, યુઝર્સે આપ્યા ગજબ રિએક્શન

Video / દુલ્હનની આવી એન્ટ્રી ક્યારેય નહીં જોઇ હોય! બલૂનની અંદર બેસીને પહોંચી મંડપ, યુઝર્સે આપ્યા ગજબ રિએક્શન

Last Updated: 11:23 AM, 30 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લગ્નમાં અજીબોગરીબ એન્ટ્રીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે, જેમાં કન્યા અને વર ક્યારેક કોઈ સોંગ પર ડાન્સ કરતાં તો ક્યારેક લારી પર ફરતા તો ક્યાંક પૂજારી ગુસ્સે થઈ જતાં તો કેટલાક લગ્નમાં લાતો અને મુક્કાઓ મારતા અને કેટલાક લગ્નનો ઇનકાર કરીને પ્રેમીઓ સાથે ભાગી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક દુલ્હન બલૂનમાં બેસીને લગ્નમાં પ્રવેશતી જોવા મળી રહી છે.

ADVERTISEMENT

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર લાઇક્સ મેળવવા અને ફોલોઅર્સ વધારવા કઈંપણ કરતાં હોય છે. કોઈ એવી હટકે હરકત કરતાં હોય છે જેમાં ક્યારેક હસવામાંથી ખસ્વાનુ થઈ જાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં કન્યા ચોરીમાં બલૂનમાં આવી હતી આ અનોખી ઘટનાએ સવાલ ઉઠાવ્યો છે કે શું હવે લગ્નોમાં આવા નવા અને અનોખા ટ્રેન્ડ જોવા મળશે? તે જોવાનું રસપ્રદ રહેશે કે વર અને કન્યા ભવિષ્યમાં કઈ નવી વસ્તુઓ કરે છે.

કન્યા બલૂનમાં પ્રવેશી

આજકાલ લગ્નોમાં યુનિક એન્ટ્રીનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે ત્યારે એક અનોખી ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું, જ્યારે એક દુલ્હન તેના લગ્નની ચોરીમાં બલૂનમાં બેસીને પ્રવેશી. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. લગ્ન સમારોહમાં હાજર લોકો એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓએ જોયું કે દુલ્હન બલૂનની ​અંદર બેસીને લગ્નના મંચ તરફ આવી રહી છે. બલૂનને ખાસ સજાવવામાં આવ્યો હતો અને તેમાં સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી. દુલ્હનએ આ અનોખી સ્ટાઈલમાં એન્ટ્રી કરીને લગ્નને યાદગાર બનાવ્યો હતો. બલૂનની આસપાસ છોકરીઓ દુલ્હનના લગ્નની એન્ટ્રીમાં ડાન્સ કરતી જોવા મળે છે.

વધુ વાંચો: 200 રસ્તાઓ જામ, 160 ટ્રેનો રદ, ખેડૂતોના સમર્થનમાં આજે પંજાબ બંધ, એકસાથે અનેક સેવાઓ પ્રભાવિત

યુઝર્સે મિશ્ર પ્રતિક્રિયા આપી

આ અનોખી ઘટનાએ સવાલ ઉઠાવ્યો છે કે શું હવે લગ્નોમાં આવા નવા અને અનોખા ટ્રેન્ડ જોવા મળશે? તે જોવાનું રસપ્રદ રહેશે કે વર-કન્યા ભવિષ્યમાં તેમના લગ્નને ખાસ બનાવવા માટે બીજું શું કરે છે. આ અનોખી એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ જોઈને લોકો દંગ રહી ગયા અને દુલ્હનની ક્રિએટિવિટીના વખાણ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તેને "પરીકથાની એન્ટ્રી" તરીકે ઓળખાવી હતી, જ્યારે અન્ય લોકોએ તેને નવી શરૂઆતની નિશાની ગણાવી હતી. સોશિયલ મીડિયા પર યુઝર્સ વીડિયોને લઈને અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોએ તેને બિનજરૂરી ખર્ચ પણ ગણાવ્યો અને કેટલાક લોકોએ તેને ઈવેન્ટ આયોજકોની દુકાન ચલાવવાનો ઢોંગ ગણાવ્યો. એકંદરે, આના પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

balloon Social media bride
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ