બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Breakdown in BJP over composition of Morbi Tankara Taluka Panchayat Committee

મોરબી / ટંકારા તાલુકા પંચાયત સમિતિની રચનામાં ભાજપના મેન્ડેટનો ઉલાળિયો, મળ્યો માત્ર એક જ મત, જાણો બળવો કરનારને કેટલાં?

Dinesh

Last Updated: 04:43 PM, 4 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi Politics news : મોરબીના ટંકારા તાલુકા પંચાયત સમિતિની રચનામાં ભાજપના મેન્ડેટનો ઉલાળિયા થયા છે, બળવો કરી 6 સભ્યોની સમિતિ બનાવીને સામાન્ય સભામાં મતદાન કરાયું

  • ટંકારા તાલુકા પંચાયત સમિતિની રચનામાં ભાજપમાં ભંગાણ 
  • પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ભાજપના મેન્ડેટનો ઉલાળિયો
  • ભાજપના મેન્ડેટ વાળી સમિતિને માત્ર એક મત મળ્યો


 Morbi Politics news : મોરબીના ટંકારા તાલુકા પંચાયત સમિતિની રચના સમય ભાજપમાં મોટું ભંગાણ સર્જાયું છે. ટંકારા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની રચનામાં ભાજપના મેન્ડેટના ઉલાળિયા થયા અને બળવો કરનાર ઉમેદવારો ફાવી ગયા છે. બળવો કરી 6 સભ્યોની સમિતિ બનાવીને સામાન્ય સભામાં મતદાન કરાયું હતું. જેમાં ભાજપના મેન્ડેટ વાળી સમિતિને માત્ર એક જ મત મળ્યો હતો. બળવો કરનાર સમિતિને 11 મત મળ્યાં હતા. જેને લઈ જિલ્લા ભાજપમાં પહલ ચહલ મચી હતી. 

મેન્ડેટના ઉલાળિયા
કારોબારી સમિતિની રચના માટે યોજાયેલા મતદાનમાં પ્રમુખ અને ઉપપ્રમુખે મતદાન ન કર્યુ હતું. જ્યારે ભાજપના જ સભ્યોએ ભાજપના મેન્ડેટના ઉલાળિયા કરી વિરોધમાં મત કર્યા હતા. જો કે, આ સમગ્ર બાબતને લઈ જિલ્લા ભાજપમાં પણ પહલ ચહલ મચી છે. શિસ્તબંધ ગણાતી પાર્ટી ભાજપમાં વધુ એક વાર શિસ્તભંગનો કિસ્સો સામે આવ્યો છે. જો કે, આ મામલે બળવો કરનાર સભ્યો વિરોધ પક્ષ કાર્યવાહી કરે છે કેમ તે આવનાર સમય જ બતાવશે

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ