ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
શુક્રવારે સવારે લગભગ 3.20 વાગ્યે વિમાન IGIના રનવે નંબર 29 પર લેન્ડ થયું હતું. જ્યાં ફ્લાઈટમાંથી 386 પેસેન્જર્સ અને 16 ક્રૂ મેમ્બર્સને લેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે, આ પ્લેનની તપાસ કરવામાં આવી હતી જેમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. દિલ્હી પોલીસે કહ્યું કે પ્લેનની તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.
A call about a bomb in the flight coming from Moscow to Delhi was received last night. The flight landed in Delhi at around 3.20 am. All passengers and crew members were deboarded. Flight is being checked and investigation is underway: Delhi Police pic.twitter.com/2nDBWJhZWW
— ANI (@ANI) October 14, 2022
ADVERTISEMENT
થોડા દિવસ પહેલા ઈરાની ફોનમાં બોમ્બ હોવાની મળી હતી માહિતી
ADVERTISEMENT
આ ઘટના ત્યારે બની છે જ્યારે થોડા દિવસ પહેલા લાહોર એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ઈરાનના મહાન એરના પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ, વિમાનને ભારતીય ક્ષેત્રમાં ઉતારવા માટે પરવાનગી માંગવામાં આવી હતી, જે ATCએ નકારી દીધી હતી. ભારતીય વાયુસેનાના સુખોઈ વિમાનને જોધપુર એરબેઝથી તેની પાછળ તૈનાત કરવામાં આવ્યું હતું. જોકે, બાદમાં આ માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT