બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood starscurrently take fees in crores Do you know how much was the fee for the first film Watch the VIDEO

VTV TALKIES / હાલ કરોડો રૂપિયામાં fees લેનાર બૉલીવુડના સ્ટાર્સને પહેલી ફિલ્મ માટે કેટલી ફી મળી હતી જાણો છો? જુઓ VIDEO

Megha

Last Updated: 04:05 PM, 12 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક ફિલ્મ માટે કરોડો રૂપિયામાં fees લેનાર બૉલીવુડના સ્ટાર્સને તેની પહેલી ફિલ્મ માટે કેટલી ફી મળી હતી જાણો છો?

  • આ બૉલીવુડના સ્ટાર્સને પહેલી ફિલ્મ માટે બસ આટલી ફી મળી હતી
  • અમિતાભ બચ્ચનને પહેલી ફિલ્મ માટે 5000 હજાર રૂપિયા મળ્યા હતા
  • આમિર ખાનને પહેલી ફિલ્મ માટે 11000 રૂપિયા મળ્યા હતા

-બૉલીવુડના શહેનશા અમિતાભ બચ્ચન હાલ એક ફિલ્મ માટે 10થી 30 કરોડ ચાર્જ કરે છે પણ તેની પહેલી ફિલ્મ સાત હિન્દુસ્તાની માટે એમને 5000 હજાર રૂપિયા મળ્યા હતા

-કિંગ ખાન હાલ એક ફિલ્મ માટે 125 to 200 કરોડ ચાર્જ કરે છે તેને ફિલ્મ દિવાના માટે 4 લાખ રૂપિયા મળ્યા હતા 

-બૉલીવુડના ભાઈજાન સલમાન ખાન હાલ 100થી 150 કરોડ ચાર્જ કરે છે તેને પહેલી ફિલ્મ બીવી હો તો ઐસી માટે 11000 રૂપિયા મળ્યા હતા 

-મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન હાલ 100 to 175 cr પર મૂવી લે છે તેને ફિલ્મ કયામત સે કયામત તક માટે 11000 રૂપિયા મળ્યા હતા 

-ખેલાડી કુમાર એક ફિલ્મ માટે 70 થી 145 કરોડ લે છે તેને પહેલી ફિલ્મ સૌગંધ માટે 51,000 ફી મળી હતી 

-શાહિદ કપૂર 30થી 40 કરોડ લે છે તેને ફિલ્મ ઈશ્ક વિશ્ક માટે 1.5 લાખ મળ્યા હતા  

- કાર્તિક આર્યનને પ્યાર કા પંચનામા માટે 1.25 લાખ મળ્યા હતા  

-દિપીકા પાદુકોણણે પહેલી ફિલ્મ ૐ શાંતિ ૐ માટે ફ્રી માં કામ કર્યું હતું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ