બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news sushmita sen daughter renee arrive at party with munawar faruqui

મનોરંજન / પહેલાં તલાક, પછી બ્રેકઅપ... હવે સુષ્મિતા સેનની પુત્રીને ડેટ કરતો નજરે પડ્યો બિગ બોસ વિનર, મુદ્દો બન્યો ચર્ચાનો વિષય

Arohi

Last Updated: 12:33 PM, 8 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sushmita Daughter Munawar Faruqui: સુષ્મિતા સેનની દિકરી રેને પણ હવે ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ રેને ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે હાલમાં જ તેને બિગ બોસ વિનરની સાથે સ્પોટ કરવામાં આવી હતી.

  • સુષ્મિતાની દિકરીને ડેટ કરે છે મુનવ્વર ફારૂકી? 
  • પાર્ટીમાં સ્ટાઈલમાં પહોંચ્યા બન્ને 
  • બિગ બોસ 17 બાદથી જ સતત ચર્ચામાં મુનવ્વર 

ગયા મહિને જ બિગ બોસ 17ના વિનરની જાહેરાત કરવામાં આવી છે. આ સીઝનની ટ્રોફી મુનવ્વર ફારૂકીએ પોતાના નામે કરી છે. બિગ બોસ 17 સીઝન વખતે જ મુનવ્વર સતત ચર્ચામાં છે. શૉ વખતે સ્ટેન્ડઅપ કોમેડિયનની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી. 

હવે બુધવારે રાત્રે મુનવ્વર ને એક પાર્ટીમાં સ્ટાઈલમાં પહોંચતા સ્પોટ કરવામાં આવ્યો. તે ઓફ-વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેની સાથે તેમણે મેચિંગ સ્નીકર્સની સાથે પેયર કર્યું હતું. જોકે પાર્ટી નાઈટ માટે મુનવ્વર ની જે પાર્ટનર હતી તેણે બધાનું ધ્યાન પોતાના બાજુ ખેંચ્યું. પાર્ટીમાં મુનવ્વર બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની દિકરી રેને સેનની સાથે પહોંચ્યા હતા. 

વધુ વાંચો: VIDEO : માણસ-રોબોટ વચ્ચે સેક્સ ! શાહિદ કપૂરની ફિલ્મના સીન પર કાતર, અતિ કામુક કપાયો

એક જ ગાડીમાં પાર્ટીમાં પહોંચ્યા બન્ને 
મુનવ્વર અને રેને એક જ કારમાં પાર્ટીમાં પહોંચ્યા હતા. જોતજોતામાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. સુષ્મિતા સેનની મોટી દિકરીને મુનવ્વરની સાથે જોઈને યુઝર ચોંકાવનારા રિએક્શન આપી રહ્યા છે. જોકે બિગ બોસ વિનર અને રેનેની સાથે ઓરી પણ હાજર હતા. પરંતુ યુઝર મુનવ્વર અને રેનેને સાથે જોઈને ચોંકી ઉઠ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ