બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / Teri Baaton Mein Aisa Uljha Jiya': CBFC Trims 25% Of An Intimate Scene From Shahid Kapoor-Kriti Sanon Starrer
Finding a perfect partner may be challenging, but the perfect way to watch a movie is undoubtedly on the big screen! 🎬 Kriti Sanon and Shahid Kapoor are excited to invite you to experience their movie Teri Baaton Mein Aisa Uljha Jiya at #PVRINOX. 🍿🎟
— P V R C i n e m a s (@_PVRCinemas) February 7, 2024
Releasing at PVR on Feb 9!… pic.twitter.com/qlruRN9eU7
ADVERTISEMENT
શાહિદ કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'તેરી બાતો મેં ઐસે ઉલઝા જીયા' 9મી ફેબ્રુઆરીએ રિલિઝ થઈ રહી છે. ફિલ્મની કથા જરા હટકે છે. કૃતિ સેનન તેમાં રોબોટ છે ફિલ્મમાં એક સેક્સી સીન પણ હતો જેની પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે. સેન્સર બોર્ડે ફિલ્મના 36 સેકન્ડના અતિ સેક્સી ફિલ્મી સીનને ટૂંકાવીને 27 સેકન્ડનો કરી નાખ્યો છે.
ફિલ્મને U/A સર્ટિફિકેટ મળ્યું છે.
ADVERTISEMENT
#WATCH | On his upcoming film Teri Baaton Mein Aisa Uljha Jiya, Actor Shahid Kapoor says, "Teri Baaton Mein Aisa Uljha Jiya is a family entertainer love story. It is a high-concept film...Kriti is playing the role of an AI robot and I am playing the role of a robotics engineer.… pic.twitter.com/E1JQiq2jtV
— ANI (@ANI) January 29, 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
ફિલ્મમાં શું ફેરફારો કરાયો
આ ફિલ્મ 2 કલાક 23 મિનિટ અને 15 સેકન્ડ લાંબી છે. ફિલ્મમાં 36 સેકન્ડનો લાંબો સેક્સ સીન 27 સેકન્ડનો કરી દેવામાં આવ્યો છે. 'દારૂ' શબ્દના સ્થાને 'ડ્રીંક' કરાયું છે. તમાકુ અને ધૂમ્રપાનને લગતી ચેતવણીઓ મોટા શબ્દોમાં હિન્દીમાં આપવાનું કહેવામાં આવ્યું છે.
Teri Baaton Mein Aisa Uljha Jiya 1st Day Advance Booking Gross good tranding !!
— it's cinema's (@itscinemaas) February 7, 2024
All India gross - 4548421 [45L+]
Tickets sold out -:22852 (22K+)
Shows - 3696 (3K+)
#TeriBaatonMeinAisaUljhaJiya#ShahidKapoor #KritiSanon #TBMAUJ pic.twitter.com/eyDheFoQZ7
ADVERTISEMENT
ફિલ્મનું એડવાન્સ બુકિંગ
આ ફિલ્મમાં શાહિદ અને કૃતિ ઉપરાંત ડિમ્પલ કાપડિયા, ધર્મેન્દ્ર, રાકેશ બેદી અને રાજેશ કુમાર પણ ચમકી રહ્યાં છે. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી અને આરાધના શાહે કર્યું છે. આ તેમની પહેલી ફિલ્મ છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો ફિલ્મની 7 ફેબ્રુઆરીએ રાત્રે 10 વાગ્યા પછી 23000 ટિકિટ વેચાઇ હતી. કુલ કમાણી 46,21,816 હતી. ફિલ્મને રિલીઝ થવામાં હજુ 2 દિવસ બાકી છે, તેથી આ આંકડો વધવાની આશા છે.
ADVERTISEMENT
‘TERI BAATON MEIN AISA ULJHA JIYA’: *BIGGEST RELEASE* OF SHAHID KAPOOR - KRITI SANON IN AUS, NZ, FIJI… #TeriBaatonMeinAisaUljhaJiya is the first love story / family entertainer to have the widest release in #Australia, BIGGER than the likes of #RockyAndRaniKiiPremKahaani and… pic.twitter.com/dbU6Ucmfzf
— taran adarsh (@taran_adarsh) February 5, 2024
#WATCH | On her upcoming film Teri Baaton Mein Aisa Uljha Jiya, Actress Kriti Sanon says, "When I heard the story of this movie, I enjoyed it a lot. The first thing when you listen to the script is if you are enjoying it and are having a good time...This film has a lot… pic.twitter.com/8nbNw3EEx4
— ANI (@ANI) January 29, 2024
આર્યન અને સિફ્રાની લવસ્ટોરી
'તેરી બાતો મેં ઐસે ઉલઝા જીયા' એક રોમેન્ટિક ફિલ્મ છે. શાહિદે આ ફિલ્મમાં આર્યનની ભૂમિકા ભજવી છે. આર્યન એક સુંદર છોકરી સિફ્રાને મળે છે જે તેના પ્રકારની લાગે છે. બંનેની મિત્રતા છે અને તે પ્રેમમાં ફેરવાય છે. જ્યારે આર્યન સિફ્રાને પરિવાર સાથે પરિચય કરાવવાની યોજના ધરાવે છે, ત્યારે તેને ખબર પડે છે કે તે એક હ્યુમનોઇડ રોબોટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.