બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bollywood news kajol mother tanuja hospitalised in mumbai

મનોરંજન / બોલિવુડ એક્ટ્રેસ કાજોલની માતા તનુજાની તબિયત લથડી, ICUમાં દાખલ, જાણો હેલ્થ અપડેટ

Arohi

Last Updated: 08:56 AM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Tanuja Hospitalised In Mumbai: થોડા દિવસોથી એક્ટ્રેસ તનુજાની તબિયત ખરાબ છે. રવિવારે સાંજે તેમને જુહૂ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર તેમને આઈસીયુમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

  • એક્ટ્રેસ તનૂજાની તબીયત બગડી 
  • હોસ્પિટલમાં ICUમાં દાખલ 
  • તબિયતને લઈને ફેંસ અને શુભચિંતક ચિંતામાં 

બોલિવુડની ફેમસ એક્ટ્રેસ તનૂજાની તબિયત બગડી ગઈ છે. ખબરો અનુસાર તેમને જુહૂના હોસ્પિટલના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. ડોક્ટરની દેખરેખ હેઠળ 80 વર્ષીય એક્ટ્રેસની સારવાર ચાલી રહી છે. 

તનૂજાની તબીયત સારી ન હોવાના કારણે રવિવારે સાંજે તેમને એડમિટ કરવામાં આવ્યા હતા. તનૂજાને હોસ્પિટલમાં દાખલ કરવાની ખબર સામે આવ્યા બાદથી બોલિવુડમાં બધા પરિચિત અને મિત્રો પરેશાન છે.

એક્ટ્રેસ ICUમાં એડમિટ 
તનૂજાને જુહૂ હોસ્પિટલમાં ડોક્ટર્સની દેખરેખમાં આઈસીયુમાં એડમિટ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર રવિવારે સાંજે તેમને ઉંમર સાથે જોડાયેલી અમુક મુશ્કેલીઓના કારણે એડમિટ કરાવવામાં આવ્યા છે. 

તનૂજાની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે અને ડોક્ટર્સના જણાવ્યા અનુસાર ગભરાવવાની કોઈ વાત નથી. કાજોલ, તનિષા, અજય દેવગણ એક્ટ્રેસની ટ્રીટમેન્ટ પર નજર રાખી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ