બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / મનોરંજન / બોલિવૂડ / Bollywood Kissing Controversy: 5 Most Controversial Bollywood Kisses From Father-Daughter To Footballer Ronaldo

બોલિવૂડ કિસિંગ કોન્ટ્રોવર્સી / બોલિવૂડની 5 સૌથી વધુ વિવાદિત KISS: બાપ-દીકરીથી લઈને રોનાલ્ડો સુધીનું નામ સામેલ, લિસ્ટ જોઈને ચોંકી જશો

Pravin Joshi

Last Updated: 05:05 PM, 6 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે 6 જુલાઈએ 'ઈન્ટરનેશનલ કિસિંગ ડે'ની ઉજવણી થઈ રહી છે. આ અવસર પર અમે તમને બોલીવુડની વિવાદાસ્પદ કિસ વિશે જણાવીશું.

  • 6 જુલાઈએ સમગ્ર વિશ્વમાં 'ઈન્ટરનેશનલ કિસિંગ ડે' ઉજવવામાં આવે છે
  • બોલિવૂડના કયા કિસિંગ કોન્ટ્રોવર્સી છે જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી
  • આ વિવાદમાં પિતા-પુત્રીથી લઈને સિંગર અને ફૂટબોલર સુધી અનેક સ્ટાર સામેલ

દર વર્ષે 6 જુલાઈએ સમગ્ર વિશ્વમાં 'ઈન્ટરનેશનલ કિસિંગ ડે' ઉજવવામાં આવે છે. આ દિવસ કપલ્સ માટે ખૂબ જ ખાસ હોય છે. આજે અમે તમને જણાવીશું કે બોલિવૂડના કયા કિસિંગ કોન્ટ્રોવર્સી છે જેણે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ વિવાદોએ બોલિવૂડમાં ખળભળાટ મચાવ્યો હતો. આ વિવાદમાં પિતા-પુત્રીથી લઈને સિંગર અને ફૂટબોલર સામેલ છે.


મહેશ ભટ્ટ-પૂજા ભટ્ટ

મહેશ ભટ્ટ પોતાની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત દીકરી પૂજા ભટ્ટ સાથે કિસ કરવાને લઈને પણ ચર્ચામાં છે. બંનેએ મેગેઝીનના કવરમાં લિપ-લોક કરીને ઘણી હેડલાઈન્સ બનાવી હતી. આ ફોટોએ ભારે વિવાદ સર્જ્યો હતો. ફોટો કોન્ટ્રોવર્સી બાદ મહેશ ભટ્ટે એવી વાત કહી જે આજે પણ લોકોને યાદ છે, તેણે કહ્યું કે જો પૂજા તેની દીકરી ન હોત તો તેની સાથે લગ્ન કરી લીધા હોત.

દિકરીની સાથે લિપલૉક કરીને મહેશ ભટ્ટે કહ્યુ કે, 'છોકરી ના હોત તો લગ્ન કરી  લીધા હોત' | mahesh bhatt birthday actor affair with parveen babi liplock  with daughter pooja bhatt unknown facts

રાખી-મિકા

કોઈપણ વિવાદની વાત આવે ત્યારે મીકા અને રાખીના નામ પણ સામે આવે છે. 2006માં રાખી અને મીકાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. જણાવી દઈએ કે મિકાએ તેના જન્મદિવસ પર રાખીને જબરદસ્તી કિસ કરી હતી. આ દ્રશ્ય કેમેરામાં કેદ થઈ ગયું હતું અને રાખીએ ગાયક સામે છેડતીનો કેસ પણ નોંધાવ્યો હતો. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે આ કેસને રદ કર્યો છે. સાવંતે આ એફિડેવિટમાં કહ્યું હતું કે તેમણે અને મીકા સિંહે સૌહાર્દપૂર્ણ રીતે સમાધાન કર્યું હતું.

મિકા સિંઘે આ કારણથી રાખી સાવંતને કરી હતી કિસ, બર્થ ડે ચુંબનનુ રાઝ વર્ષો પછી  ખોલ્યુ | mika singh open ups on kiss controversy on his birthday

શિલ્પા શેટ્ટી-રિચર્ડ ગેરે

2007માં હોલીવુડ અભિનેતા રિચર્ડ ગેરે એક કાર્યક્રમ દરમિયાન શિલ્પા શેટ્ટીને જાહેરમાં કિસ કરી હતી. શિલ્પા શેટ્ટી અને રિચર્ડ ગેરે એઇડ્સ જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઘટના બાદ લોકોએ તેને ખૂબ ટોણા માર્યા હતા. તેની સાથે જ તેની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ 15 વર્ષ બાદ શિલ્પા શેટ્ટીને જૂના કેસમાં રાહત મળી છે.

Shilpa Shetty talked about his personal life

બિપાશા-રોનાલ્ડો

બિપાશાને 2007માં એક ઈવેન્ટમાં ભાગ લેવા માટે પોર્ટુગલના લિસ્બનના પ્રખ્યાત લુઝ સ્ટેડિયમમાં આમંત્રિત કરવામાં આવી હતી. તેની સાથે ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પણ હતો. પાર્ટી બાદ બંને નાઈટ ક્લબ પહોંચ્યા, જ્યાં તેઓએ એકબીજાને કિસ કરી. આ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો હતો.

Entertainment News in Gujarati | Latest Entertainment Gujarati News

દીપિકા પાદુકોણ-સિદ્ધાર્થ માલ્યા

દીપિકા પાદુકોણ અને સિદ્ધાર્થ માલ્યાના કિસ્સાએ પણ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. 2013માં IPL ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચની વચ્ચે સિદ્ધાર્થે દીપિકાને કિસ કરી હતી. જણાવી દઈએ કે બંને મેચ જોઈ રહ્યા હતા. ત્યારબાદ રોયલ ચેલેન્જર જીતી ગઈ અને સિદ્ધાર્થે દીપિકાને કિસ કરી.

Deepika Padukone's Ex-Boyfriend, Siddharth Mallya Reacts On Her Wedding  With Ranveer Singh

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ